VANDE SURIVARAA | MANAN SANGHVI | SOMNAND NO SHRUTABHISHEK SURIPADOTSAV | SURIPAD SONG
Manan Sanghvi Official ™️
0:00 / 0:00
VANDE SURIVARAA | MANAN SANGHVI | SOMNAND NO SHRUTABHISHEK SURIPADOTSAV | SURIPAD SONG
4 751 просмотр · 3 месяца назад
Manan Sanghvi Official ™️
46,5 тыс. подписчиков
4 751 просмотр · 3 месяца назад
On an auspicious occasion of Aacharya padvi of Nutan aacharya bhagwant shrimad vijay Shrutsundarvijayji Ms.
Credits:
Lyrics : Raj shah (AdiSomparivaar)
Singer : Manan sanghvi
Music & Composition : Jainam mehta
Video : Shlok creation
Lyrics :
🧡✨
ઊજળા સૂરિશ્વરો થી રહેતી ઊજળી વસુંધરા...
કંચન વર્ણે રંગાતી, સેવે સૂરિવર પાય સદા...
ગણરાયા નીજ હાથે દેશે, શાસનની રાજધૂરા...
સુંદર સૂરિગણમાં ભળશે, આ નૂતન સૂરિવરા...
વંદે સૂરિવરા...વંદે સૂરિવરા...
જય જય કરતી તમારી આ ધરા...❤️✨
🧡✨
સંગમ તમે સમર્પણમ ને,
વિનય તણા સુવિશુદ્ધ છો...
આરૂઢ થયાં ત્રીજે પદે,
ગુણ છત્રીશે સમૃદ્ધ છો...
સૂરિમંત્ર ના સાધક થઈ,
શ્રી સંઘના વાહક થઇ...
સૂરિ શાંતિના વારસ થશો રે ખરાં...
વંદે સૂરિવરા...વંદે સૂરિવરા...
જય જય કરતી તમારી આ ધરા...❤️✨
🧡✨
તમે ઢાળતા જીવમાત્ર ને,
જિનધર્મ ના સુપાત્રમાં...
દીવો બનો સહુનો તમે,
કલિકાળના અંધારમાં...
શ્રુત સાગરે વેહતા તમે...
ભવે આશરો દેતા તમે...
શરણું લઈ ભવિકો તરી જતાં...
વંદે સૂરિવરા...વંદે સૂરિવરા...
જય જય કરતી તમારી આ ધરા...❤️✨
🧡✨
મહાધીર, વીર, ગંભીર, હીર,
નિસ્તારક આતમના...
ધૂરંધરા, એ શૂરવીર,
સંરક્ષક શાસનના...
જિનવાણી ના જયનાદે એ,
ગાજે સિંહ સમા...
સોમ નામથી આભ અનંતે,
ઝળકે જયવંતા...
સોમ નામથી સકલ દિગંતે,
ઝળકે જયવંતા...