શરદ પૂનમ નુ ખૂબ સુંદર કીર્તન (લખેલું છે)
Sonal Radadiya
0:00 / 0:00
શરદ પૂનમ નુ ખૂબ સુંદર કીર્તન (લખેલું છે)
1 201 просмотр · 9 часов назад
Sonal Radadiya
4,6 тыс. подписчиков
1 201 просмотр · 9 часов назад
કીર્તન
(રાગ) ઘોર અંધારી રે રાતલડીમાં નીસરા
શરદ પૂનમની રે રાતલડીમાં સપના આવ્યા સાત
પેલે સપને રે જોયા મેં તો મેવાડ રૂડા ધામ
મેવાડ શહેરમાં રે બિરાજે શ્રીનાથજી ભગવાન
આવશું આવશું રે ઝાંખી કરાવા આવશુ તમિરે દ્વાર
બીજે સપને રે જોયા મેં તો મથુરા મોટા ધામ
મથુરા શેરમાં રે બીરાજે મારા ચામુંડા મા રાણી માત
આવશું આવશું રે ભાઈ બીજ નાવા આવશું વિશ્રામઘાટ
ત્રીજે સપને રે જોયા મેં તો ગોકુલ રૂડા ધામ
ગોકુલ ગામમાં રે બીરાજે મારો નટખટ નંદ કિશોર
આવશું આવશું રે પારણા ઝુલાવવા આવશુ તમારે ધામ
ચોથે સપને રે જોયા મેં તો વનરાવન ના ઘામ
વનરાવનમાં રે બિરાજે મારા બાકે બિહારી લાલ
આવશું આવશું રે રાસ રમવા સોડે સજીને શણગાર
પાચ મેં સપને રે જોયા મેં તો જતી પુરા ના ધામ
જતીપુરા ધામમાં રે બિરાજે મારા ગિરિરાજજી સાક્ષાત
આવશુ આવશું રે પરિક્રમા કરવા આવશું તમારે ધામ
છઠ્ઠે સપને રે જોયા મેં તો ચંપારણના ધામ
ચંપારણ ધામ મારે બિરાજે મહાપ્રભુજી સાક્ષાત
આવશું આવશું રે ઉત્સવ કરવા આવશું તમારે ધામ
સાતમે સપને રે જોયા મેં તો દ્વારિકા મોટા ધામ
દ્વારિકા ધામમાં રે બિરાજે મારા રણછોડરાય સાક્ષાત
આવશુ આવશું રે ગોમતી મનાવા આવશું તમારે ધામ
bhajan #bhakti #dayro #krishna #kirtan #india #mogal #devayatkhavad #hanuman #love #hindu #kinjaldave #jamnagar #instagram #tirupati #surat #gujarati #kerala #bhaguda #devotional #hanumanchalisa #rajbhagadhvi #rajkot #rajbha #kirtidangadhviofficial #kirtidangadhvi #dham #mayabhaiahir #meditation #kanha
#kirtan #waheguru #bhakti #gurbani #meditation #yoga #bhaktiyoga #mantra #sikh #love #krishna #sikhism #haribol #harekrishna #shabad #amritsar #darbarsahib #chanting #sridarbarsahib #waheguruji #khalsa #iskcon #prabhupada #punjabi #bhajan #satnam #india #sikhi #chantandbehappy #punjab