Перейти к содержимому

ઠુમ્મક ઠુમ્મક નાચે નંદલાલ જશોદા મારા આંગણમાં ભજન નીચે લખેલું છે | gujarati bhajan #bhajan

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

ઠુમ્મક ઠુમ્મક નાચે નંદલાલ જશોદા મારા આંગણમાં ભજન નીચે લખેલું છે | gujarati bhajan #bhajan

1 489 просмотров · 4 дн. назад
Jalaram bhajan mandal Himatnagar
134 тыс. подписчиков
1 489 просмотров · 4 дн. назад
ઠુમ્મક ઠુમ્મક નાચે નંદલાલ જશોદા મારા આંગણમાં ભજન નીચે લખેલું છે | gujarati bhajan #bhajan 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ઠુમ્મક ઠુમ્મક નાચે નંદલાલ જશોદા મારા આંગણમાં... ❤️ ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપની મીઠી લીલાઓ અને યશોદા મૈયાના લાડકવાયા કાનુડાના સુંદર ભાવથી ભરપૂર આ ભજન સાંભળીને મન ભક્તિભાવથી ઝૂમી ઊઠશે. 🦚 આ સુંદર ગુજરાતી કૃષ્ણ ભજનને અંત સુધી સાંભળજો અને શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થઈ જજો. 🎤 ગાયિકા: શોભનાબેન 🙏 ભજન ગમે તો Like 👍 Share અને Comment જરૂર કરજો. 🔔 આવા જ સુંદર ગુજરાતી ભજનો સાંભળવા માટે અમારી YouTube ચેનલ Jalaram Bhajan Mandal ને Subscribe કરો અને Bell Icon દબાવો. 💐 રાધે રાધે 🙏 જય શ્રી કૃષ્ણ 💐 ઠુમ્મક ઠુમ્મક નાચે નંદલાલ જશોદા મારા આંગણમાં        શિલ્પાબેને લાલો તેડાવ્યો શિલ્પાબેને જલારામ તેડાવ્યા શી રીતે કરું સન્માન જશોદા મારા આંગણમાં      શેરીએ શેરીએ ફૂલડાં વેરાવું      દ્વારે દ્વારે તોરણ બંધાવું મોતીડે કરું સન્માન જશોદા મારા આંગણમાં. ઠુમ્મક ઠુમ્મક નાચે નંદલાલ    • ભજન લખેલું છે 🌹તેનો ડાઇવર ત્રિભુવનનો નાથ 🌹...        અરવિંદભાઈએ લાલો તેડાવ્યો      દ્વારિકા વાળો દોડી દોડી આવ્યો હરખે કરું સન્માન જશોદા મારા આંગણમાં..... ઠુમ્મક ઠુમ્મક નાચે નંદલાલ      જશોદાના જાયા ને મૂંગઠ પેરાવું      મોરપીંછ છોગલું મુંગટે સોહાવું છબીલો નાચે નંદલાલ જશોદા મારા આંગણમાં ઠુમ્મક ઠુમ્મક નાચે નંદલાલ આર્યનભાઈ એ લાલો તેડાવ્યો ડાકોર વાળો દોડી દોડી આવ્યો હરખે કરું સન્માન જશોદા મારા આંગણમાં..... ઠુમ્મક ઠુમ્મક નાચે નંદલાલ સુંદર સોહે પીળો પટકો પીળા પીતાંબર અને જરકસી જામા સોહામણો લાગે નંદલાલ આજ મારા આંગણામાં વારી વારી કરું સન્માન જશોદા મારા આંગણમાં         ઠુમ્મક ઠુમ્મક નાચે નંદલાલ જશોદા મારા આંગણમાં ગુજરાતી કૃષ્ણ ભજન નંદલાલ ના ભજન બાળ કૃષ્ણ ભજન કાનુડા ના ભજન શ્રી કૃષ્ણ ભક્તિ ગીત યશોદા મૈયા ના ભજન નવા ગુજરાતી ભજન ૨૦૨૬ શોભનાબેન ના ભજન જલારામ ભજન મંડળ હિંમતનગર Thummak Thummak Nache Nandlal Gujarati Krishna Bhajan Yashoda Mere Aangan Mein Nandlal Bhajan Bal Krishna Bhajan New Gujarati Bhajan 2026 Shree Krishna Devotional Song Krishna Bhakti Song Yashoda Krishna Bhaja Jalaram bhajan mandal Shobhanaben Bhajan #KrishnaBhajan #GujaratiBhajan #NandlalBhajan #YashodaMaiya #BalKrishna #NewBhajan2026 #કૃષ્ણભજન #ગુજરાતીભજન #નંદલાલ #યશોદામૈયા #જયશ્રીકૃષ્ણ