Mogal Munji Aai - મોગલ મુંજી આઈ - ALVIRA MEER - મોગલ માં નું નવું ગીત @DhyanaMusic-c6s
Dhyana Music и ещё 2
0:00 / 0:00
Mogal Munji Aai - મોગલ મુંજી આઈ - ALVIRA MEER - મોગલ માં નું નવું ગીત @DhyanaMusic-c6s
39 987 просмотров · 7 дней назад
Dhyana Music и ещё 2
39 987 просмотров · 7 дней назад
Welcome to Dhyana MUSIC 🎶✨
(Music That Connects Hearts)
We bring you soul-stirring melodies that touch every emotion—from Gujarati Lokgeet, timeless folk, energetic Garba, and Prabhatiya to devotional, indie fusion, and electrifying Live Programs. Join our musical family, subscribe now, and let the music speak to your soul!
Full Song also Available for Downloading & Streaming online:-
♫ INSTA :
♫ SPOTIFY :
♫ YOUTUBE MUSIC :
♫ JIOSAAVN :
♫ AMAZON MUSIC :
♫ APPLE MUSIC :
♫ GANNA :
Dhyana Music Youtube Channel Presents @DhyanaMusic-c6s
Producer : VANRAJ CHAUHAN
Co - Producer : GAUTAM CHAUHAN
🎶Song : MOGAL MUNJI AAI - મોગલ મુંજી આઈ
🎤Singer : ALVIRA MEER
Lyrics & Composer : VANRAJ CHAUHAN ( VIRAH )
Director : PRANAV JETHVA (JP)
D O P: BHAVDIP DESAI
♫Music : RAJNI PRAJAPATI , RANJIT NADIA
👨🎨👩🏻🎨Artist : POOJA RAI
🎥Editor : ASHU-HIR
Make up & Hair : HASMUKH LIMBACHIYA
Dhol : JAYESH SOLANKI & VIPUL NADIYA
Benjo : NARENDRA SOYNATAR
Manjira : BABUBHAI
Production : HARDIK GOHIL
Location : AHMEDABAD FILM CITY
Poster Design : RAJ CHAROLIYA
#new #newsong #newsong2026 #maa #mogal #mogalmaa #mogaldham #mataji #mogalmunjiaai #alviramir #devotionalsongs #bhaguda #bhagudadham
Lyrics :
હો ભગુડાજી ભાણ.... મોગલ હો જય જય મોગલ
હો ભગુડાજી ભાણ.... મોગલ હો જય જય મોગલ
હો ભગુડાજી ભાણ,ભીમરાણે ભાવ નેર્યા,(2)
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય...
હો..મોગલ તું મમતાળી, અઢારે વરણ મેં પૂજાયી,
હો મોગલ મુંજી આઈ,માં ધન ધન તોડી કમાય...
આપા દેવસુર ઘેર જન્મી,રાણબાઈએ લીધી વધાય,
ભીમરાણે ભાવ ગુંજ્યો, મોગલ ભેળિયે ભજાય...
મોગલ મોગલ મોગલ મોગલ...
મોગલ તું મમતાળી, માં અઢારે વરણ મેં પૂજાયી,
હો મોગલ મુંજી આઈ,માં ધન ધન તોડી કમાય...
હો ભગુડાજી ભાણ,ભીમરાણે ભાવ નેર્યા,(2)
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય...
માં તરવેડો તોજો રૂડો, રૂડી ભેળિયાજી ભાત,
આસો સુદ તેરસે અવતરી, મંગળકારી માત...
મોગલ મોગલ મોગલ મોગલ...
મોગલ તું મમતાળી, માં અઢારે વરણ મેં પૂજાયી,
હો મોગલ મુંજી આઈ,માં ધન ધન તોડી કમાય...
હો ભગુડાજી ભાણ,ભીમરાણે ભાવ નેર્યા,(2)
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય...
કબરાઉ ધામે કરુણા વરસે,બેઠી મણિધર મોગલ આઈ,
માનતાયું પૂરી થાતી, તારા વનરાજ ગુણલા ગાય...
મોગલ મોગલ મોગલ મોગલ...
મોગલ તું મમતાળી, માં અઢારે વરણ મેં પૂજાયી,
હો મોગલ મુંજી આઈ,માં ધન ધન તોડી કમાય...
હો ભગુડાજી ભાણ,ભીમરાણે ભાવ નેર્યા,(2)
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય...