Перейти к содержимому

વડતાલ મંદિરની અદભુત સુંદરતા 😍🙏 | 200 વર્ષ જૂનો ઇતિહાસ અને ખાસ દર્શન | Gujarati Vlog

Jeet & Family Vlogs

0:00 / 0:00

વડતાલ મંદિરની અદભુત સુંદરતા 😍🙏 | 200 વર્ષ જૂનો ઇતિહાસ અને ખાસ દર્શન | Gujarati Vlog

737 просмотров · 2 нед. назад
Jeet & Family Vlogs
3,65 тыс. подписчиков
737 просмотров · 2 нед. назад
🙏 જય સ્વામિનારાયણ મિત્રો! ❤️ આજના vlogમાં અમે પહોંચ્યા છીએ ગુજરાતના પવિત્ર સ્થળ વડતાલ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા. 🙏😍 આ vlogમાં તમને જોવા મળશે વડતાલ ધામની અદભુત સુંદરતા, મંદિરની ઐતિહાસિક રચના, સુંદર કોતરણી, ભવ્ય ગુંબજો અને મંદિર સાથે જોડાયેલી રસપ્રદ વાતો. સાથે જ અમે તમને બતાવીશું મંદિરની આસપાસનો સુંદર નજારો અને અક્ષરધામ જેવી ભવ્ય રચનાનું અદભુત દૃશ્ય. ❤️ પરિવાર સાથેની આ ધાર્મિક સફરમાં અમારી સાથે જોડાઓ અને વડતાલ ધામની સુંદરતાનો અનુભવ કરો. વિડિયો ગમે તો Like 👍 કરો, Comment કરીને તમારો અનુભવ જણાવો અને અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️ 🙏 જય સ્વામિનારાયણ! #VadtalMandir #VadtalDham #SwaminarayanMandir #GujaratiVlog #GujaratiFamilyVlog #TempleVlog #GujaratTourism #FamilyVlog