Перейти к содержимому

OBC 27% અનામત મુદે Tet -1 પાસ ઉમેદવાર દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી.. credit @sarakari_adhikari

VOICE OF VISHU

0:00 / 0:00

OBC 27% અનામત મુદે Tet -1 પાસ ઉમેદવાર દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી.. credit @sarakari_adhikari

1 917 просмотров · 2 недели назад
VOICE OF VISHU
211 подписчиков
1 917 просмотров · 2 недели назад
OBC 27% અનામત મુદે Tet -1 પાસ ઉમેદવાર દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી Gujarat માં વિદ્યાસહાયક શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં અનામતના નિયમોનું યોગ્ય પાલન ન થતું હોવાના ગંભીર આક્ષેપ સાથે OBC, SC અને ST સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઉમેદવારોનો દાવો છે કે સામાન્ય વહીવટ વિભાગ (GAD) ના ઠરાવનું ખોટું અર્થઘટન કરીને અનામત કેટેગરીની જગ્યાઓ ઓછી ફાળવવામાં આવી છે. ભરતીના રોસ્ટર નિયમોમાં તાત્કાલિક યોગ્ય સુધારો કરવાની માંગણી સાથે ઉમેદવારોએ સરકાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. #VidhyasahayakBharti #GujaratEducation #OBCReservation #TeachersRecruitment #GADGujarat GujaratGovtJobs GujaratNews BreakingNews Vidhyasahayak Bharti Gujarat, Gujarat Teacher Recruitment, OBC SC ST Reservation Protest, Vidhyasahayak Roster System, GAD Resolution Gujarat, Gujarat Vidhyasahayak News, Gujarat Government Jobs, Gujarat Shikshak Bharti, Vidhyasahayak Merit List, Gujarat News Today, Breaking News Gujarat