Giri Bapu Podcast | દુનિયા જેનાથી ડરે છે તે તમામ વસ્તુ મહાદેવે કેમ સ્વીકારી છે?
Gothdi Podcast Clips
0:00 / 0:00
Giri Bapu Podcast | દુનિયા જેનાથી ડરે છે તે તમામ વસ્તુ મહાદેવે કેમ સ્વીકારી છે?
1 547 просмотров · 1 г. назад
Gothdi Podcast Clips
4,1 тыс. подписчиков
1 547 просмотров · 1 г. назад
શિવ કથાકાર ગિરિબાપુ સાથે Our Rajkotની ખાસ વાતચીત
શિવરાત્રીના દિવસે કેવી રીતે કરવી શિવપૂજા?
ભાંગ, બિલીપત્ર અને શ્રીફળનો મહિમા શું છે?
શિવમંદિરમાં ગાલ વગાડવાનું અને "હર હર મહાદેવ" બોલતી વખતે હાથ ઊંચા કરવાનો અર્થ શું છે?
વિષ, ભસ્મ, ભૂત-પ્રેતને પણ મહાદેવ કેમ અપનાવે છે?
🔱 આ તમામ પ્રશ્નોના ઉત્તરો આપી રહ્યા છે પ્રખ્યાત શિવકથાકાર ગિરીબાપુ..
#Shivratri2025 #Giribapu #Mahadev #ShivBhakti #HarHarMahadev #ShivPuja #Bilipatra #BhangSignificance #Rudraksha #GiribapuVachan #SpiritualTalk #MahashivratriSpecial #ShivTatva