Перейти к содержимому

🔴 LIVE | મોટી ઘંસારી નવરાત્રી 2026 - બીજુ નોરતું | જય અંબે ગરબી મંડળ - મોટી ઘંસારી🙏🚩

Moti Ghansari

0:00 / 0:00

🔴 LIVE | મોટી ઘંસારી નવરાત્રી 2026 - બીજુ નોરતું | જય અંબે ગરબી મંડળ - મોટી ઘંસારી🙏🚩

1 936 просмотров · Трансляция закончилась 1 дн. назад
Moti Ghansari
829 подписчиков
1 936 просмотров · Трансляция закончилась 1 дн. назад
🚩 જય અંબે ગરબી મંડળ આયોજિત મોટી ઘંસારી નવરાત્રી 2026 🙏 🚩મોટી ઘંસારી નવરાત્રી 2026 📅 તારીખ : 11/10/2026 થી 20/10/2026 📍 સ્થળ : શ્રી રામજી મંદિર, મોટી ઘંસારી 🤝 પ્રસ્તુતકર્તા : 🏫 નવોદય ઇન્ટરનેશનલ સ્કૂલ - કેશોદ 🎉 આયોજક : 🚩 જય અંબે ગરબી મંડળ - મોટી ઘંસારી તેમજ સમસ્ત મોટી ઘંસારી ગ્રામજનો... 🏕️ મંડપ સર્વિસ : 🔹 શ્રી ખોડિયાર મંડપ સર્વિસ - મોટી ઘંસારી 👤 ભરતભાઈ ચુડાસમા 📞 મો. 9662407344 💡 લાઈટ ડેકોરેશન : 🔹 શ્રી ઉમા ખોડલ ઇલેક્ટ્રિક - મોટી ઘંસારી 👤 મગનભાઈ અઘેરા 📞 મો. 9723288457 🔊 સાઉન્ડ સિસ્ટમ : 🔹 જય ચામુંડા સાઉન્ડ & ડી.જે. - મોટી ઘંસારી 👤 ગોવિંદભાઈ વાજા 📞 મો. 8320454617 📡🎥 ડિજિટલ મીડિયા સંચાલન & લાઈવ ટેલિકાસ્ટ : 👨‍💻 યશપાલસિંહ બી. રાયજાદા 👨‍💻 પ્રદ્યુમનસિંહ કે. રાયજાદા ✨ આવો, માતાજીની આરાધના કરીએ અને ગરબાના રંગે રંગાઈએ! 💃🎶 ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના આ પાવન પર્વમાં જોડાઓ અને લાઈવ ગરબાનો આનંદ માણો. 🙏 LIKE કરો, પરિવાર અને મિત્રો સાથે SHARE કરો અને અમારી ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં. 🔔 Bell Icon દબાવો જેથી આગામી લાઈવ ટેલિકાસ્ટ નું નોટિફિકેશન સૌથી પહેલાં મળે! 🌺 જય અંબે માં | જય માતાજી 🌺 ━━━━━━━━━━━━━━━━━━━━ 📱 અમારા સોશિયલ મીડિયા સાથે જોડાઓ : 📘 Facebook :   / jagm.motighansari     / motighansari   📸 Instagram :   / jagm_motighansari     / jmotighansari   ▶️ YouTube :    / motighansari   #navratri #navratri2026 #traditional #garba #sherigarba #gujarat #keshod #junagadh #LiveGarba #GujaratiGarba #NavratriLive #MotiGhansari #GarbaLive