Перейти к содержимому

કુબેર ભંડારી || ચમ્મતકારી મંદિર || Kuber #Bhandari_Temple_Kahani || વિશ્વ નુ એક માત્ર મંદિર

AJ78 Vlogs

0:00 / 0:00

કુબેર ભંડારી || ચમ્મતકારી મંદિર || Kuber #Bhandari_Temple_Kahani || વિશ્વ નુ એક માત્ર મંદિર

184 259 просмотров · 4 года назад
AJ78 Vlogs
35,8 тыс. подписчиков
184 259 просмотров · 4 года назад
Kuber Bhandari / Chandod Darshan Tour / Kuber Bhandari Temple History / વિશ્વ નુ એક માત્ર મંદિર 🚩 #Kuberbhandari #chandod #kuberbhandaridarshanlive #kuberdhamlivedarshan #gujrat #aj78vlogs ચાણોદ ત્રીવેણી સંગમ નજીક આવેલું આ મંદિર જ્યાં ઈન્દ્રલોક નાં ધન નાં અધિપતિ કુબેર દેવ આ જગ્યા વર્ષો પેલા જ્યારે રાવણે કુબેર દેવ પદભ્રષ્ટ કર્યું હતું ત્યારે કુબેર દેવ આ નર્મદા નદી કિનારે આવી ને ભગવાન શિવ નુ તપ કર્યું હતું અને ભગવાન શિવ વરદાન આપ્યું કે દેવી દેવતાઓ નાં ધન નો વહીવટ કાર્યભાર સંભાળે. ત્યાર થી કુબેર ભંડારી તરીકે પૂજાવા લાગ્યું. કુબેર ભંડારી આવી દર્શન કરવાથી ધન પ્રાપ્તી થાય છે જ્યારે આ મંદિરે હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે આ મંદિરે અમાસ નાં દિવસે દર્શન કરવાનો મહિમા અપરંપાર છે કોઈ નવદંપતી ને સંતાન નાં હોય ને આ મંદિરે આવી દર્શન કરે એમની મનોકામના પૂરી કરે છે કુબેર દેવ. Part 2:    • હજારો વર્ષ જૂનું શિવ મંદિર | મહીસાગર ના કિ...   #કુબેરભંડારીદર્શન #ત્રીવેણીસંગમચાણોદ #ગુજરાત #વડોદરા #vlogs #dhanterash #kavikamboi #kavibandar