Перейти к содержимому

Vadodaraના Gambhira Bridge દુર્ઘટના બાદ 212 કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર; 1 વર્ષમાં પૂરી થઈ કામગીરી

Zee 24 Kalak

0:00 / 0:00

Vadodaraના Gambhira Bridge દુર્ઘટના બાદ 212 કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર; 1 વર્ષમાં પૂરી થઈ કામગીરી

1 198 просмотров · 4 часа назад
Zee 24 Kalak
2,26 млн подписчиков
1 198 просмотров · 4 часа назад
Following the Gambhira tragedy in Padra, Vadodara, a brand new 800-meter-long hi-tech bridge has been constructed at a cost of Rs 212 crore. Completed in record time within a year, all technical testing has been successfully finished, and Chief Minister Bhupendra Patel will officially inaugurate the bridge, which stands as a vital link for regional development and connectivity. વડોદરાના પાદરામાં ગંભીરા દુર્ઘટના બાદ નાગરિકોની સુવિધા અને સલામતી માટે રૂ. ૨૧૨ કરોડના ખર્ચે નવો અત્યાધુનિક બ્રિજ તૈયાર થઈ ગયો છે. માત્ર એક જ વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર થયેલા આ ૮૦૦ મીટર લાંબા હાઈટેક બ્રિજના તમામ ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવાયા છે. પ્રદેશના વિકાસ અને જોડાણ માટે અત્યંત મહત્વપૂર્ણ બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. #gambhirabridge #Gujarat #BreakingNews #News Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook:   / zee24kalak.in   Follow us on Twitter:   / zee24kalak   You can also visit us at: http://zeenews.india.com/gujarati Watch ZEE 24 KALAK LIVE for the latest Gujarati news, Gujarat breaking news, Ahmedabad news, live updates and major developments from Gujarat, India and around the world. Get real-time coverage of breaking news, Gujarat weather, monsoon updates, politics, business, crime, sports, entertainment, international news, ground reports and exclusive visuals. Stay updated with 24x7 Gujarati LIVE News and trusted, factual journalism #Gujarat #BreakingNews #News #GujaratiNews #GujaratiNewsLive #LiveNews #ZEE24Kalak #Zee24KalakLIVE #Live