મિલિયનગુડા થી લોખંડ ભરીને નીકરી ગયા કાલે અમારી ગાડી ભરાયગતી પણ બિલ નતું મળ્યું આજે બિલ મળ્યું
Jay’s village vlogs 36
0:00 / 0:00
મિલિયનગુડા થી લોખંડ ભરીને નીકરી ગયા કાલે અમારી ગાડી ભરાયગતી પણ બિલ નતું મળ્યું આજે બિલ મળ્યું
1 608 просмотров · 13 часов назад
Jay’s village vlogs 36
3,87 тыс. подписчиков
1 608 просмотров · 13 часов назад
મિલિયનગુડા થી લોખંડ ભરીને નીકરી ગયા કાલે અમારી ગાડી ભરાયગતી પણ બિલ નતું મળ્યું આજે બિલ મળ્યું
મિલિયન ગુંડા થી આપણે જામનગર રિલાયન્સ નો લોખંડ ભરવાનો હતો મિલિયન ગુંડા આપણી ગાડી એક દિવસ તો ભરાઈ ગયેલી પડી બિલ્ટી ના મળી બીજે દિવસે સવારે આપણી ગાડીમાં થોડાક પતરા નાખ્યા અને આપણે બીલટી મળી પછી આપણે મિલિયન ગુંડા થી નીકળ્યા હવે આપણે બે દિવસમાં ઘરે પુગી શકશું કે નહીં કેમકે નવરાત્રિનો લાસ્ટ બી મારે ઘરે કરવાનો છે તો આ જર્ની ની અંદર હાલો આપણે જોડાઈ રહેજો તમે બધાય નવા રસ્તા નવ યુ હોટલો નવું સફર નવા માણસો નવા દેશ નવા એરિયા
વિડિયો ગમે તો LIKE 👍 | COMMENT 💬 | SUBSCRIBE 🔔 કરજો.
#viahiayvlog #truckvlog #milioongunda #travel
#gujarativlog #truckdriver #truck #ginger
#tatatruck4825 #lndiantruckdriver
#truckdriverlife #truckjourney #jatim #trucklife
#roblox #highway #gj32v9221 #trendingshorts
#truckvlog #lndiantruckvlog #truck #trucklife
#travel #truckdriver #tredingvideo
#tatamotors #gujarat #trucklife