Перейти к содержимому

નંદકુંવર નાનો રે કાનુડો કાળજાની કોર છે | New Gujarati Krishna Garba 2026 | Janmashtami Special Song

Sivam Panchal official

0:00 / 0:00

નંદકુંવર નાનો રે કાનુડો કાળજાની કોર છે | New Gujarati Krishna Garba 2026 | Janmashtami Special Song

995 просмотров · 3 дня назад
Sivam Panchal official
990 подписчиков
995 просмотров · 3 дня назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏 આપ સૌ માટે જન્માષ્ટમીના પાવન અવસર પર રજૂ કરીએ છીએ સુંદર મજાનો રાધા-કૃષ્ણ ભક્તિ ભર્યો ગરબો 🎵 નંદકુંવર નાનો રે – કાનુડો કાળજાની કોર છે 🎵 રાધા અને કૃષ્ણની દિવ્ય પ્રેમ લીલા, વૃંદાવનનો મહિમા, રાસલીલા અને ભક્તિભાવથી ભરપૂર આ ગરબો આપ સૌને ખૂબ પસંદ આવશે એવી આશા. 🎤 કલાકાર : રાધિકા પંચાલ 📺 Channel : Shivam Panchal Official 🎬 Full HD Cinematic Video ✨ Janmashtami Special Presentation ❤️ જો વિડિયો પસંદ આવે તો Like, Share, Comment અને Channel Subscribe કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ 🙏 #NandkuvarNanoRe #KanudoKaljaniKorChe #Janmashtami #JanmashtamiSpecial #KrishnaSong #KrishnaBhajan #RadhaKrishna #GujaratiGarba #GujaratiSong #KrishnaGarba #TrendingSong #ViralSong #InstagramViral #NewGujaratiSong #ShivamPanchal #RadhikaPanchal #BhaktiSong #GujaratiBhajan #Garba2026 #JayShreeKrishna