Ambaji New Song | અંબેમાની ભરવી પુનમ | Ambemani Bharvi Punam | Umang Gundrasan | Ambema New Song |
Umang Gundrasan Official
0:00 / 0:00
Ambaji New Song | અંબેમાની ભરવી પુનમ | Ambemani Bharvi Punam | Umang Gundrasan | Ambema New Song |
1 207 просмотров · 6 дней назад
Umang Gundrasan Official
195 подписчиков
1 207 просмотров · 6 дней назад
અંબેમાની ભરવી પુનમ | Ambemani Bharvi Punam | Umang Gundrasan | Ambaji New Gujarati Song 2026 |
🙏 જય અંબે માં 🙏
🎵 Song : અંબેમાની ભરવી પુનમ
🎤 Singer : Umang Gundrasan
✍️ Lyrics : Umang Gundrasan
🎶 Music : Vijay Dabhi
🎬 Producer : Ritik Gundrasan
🙏 Sp. Thanks : Abhit Rathod
✨ Umang Gundrasan Official Present... ✨
Song Lyrics:
. 🙏જય સરસ્વતી મા 🙏
🙏જય અંબે મા 🙏
હો ઉંચા ઉંચા ડુંગરે દેખાય ગોલ્ડન ટેમ્પલ
દુનિયા આખી નમે મા તુ શક્તિ રૂપે હાજર
આરાસુરના અંબેમાની ભરવી મારે પુનમ (2)
હો ગોમે ગોમેથી હાલ્યા રથડા અંબા તારે ધામ
આશા કરે પુરી સૌની લેતી તુ સંભાળ
આરાસુરના અંબેમાની ભરવી મારે પુનમ
હો સોને મઢ્યા મંદિર તારા આરાસુરના રાણી (2)
મહિમા તારો મોટો પુનમ ભરવી ભાદરવાની (2)
હો નાના આવે મોટા આવે, આવે આખો મલક
માનતા તારી મોની એની કરતી આશા અમર
આરાસુરના અંબેમાની ભરવી મારે પુનમ (2)
હો હેડ ભાઇબંધ હેડ આરાસુરના મેળે જઇએ રે
આ જવાની કાલ જતી રેશે મેળાની મજા લઇએ રે
હો માગુ હુ તો કણને મા આલે હવા મણ
હો હેડ ભાઇબંધ હેડ આરાસુરના મેળે જઇએ રે
આ જવાની કાલ જતી રેશે મેળાની મજા લઇએ રે
હો નવ નવ દાળા માડી તારા નોરતાની રે રાત
આસો મહીને માંડવી તારી રમીએ અમે રાસ
હો જગત જાણે ગબ્બરવાડી કરશે સૌના કામ
અંબા તારા આશિર્વાદથી સુધરે મારા ભવ
હો ત્રિશુરીયા રે ઘાટે બેઠા અંબા મારી માડી (2)
ભક્તો આવે હાલતા એમને લેજે તુ સંભાળી (2)
હો ઉંચા ઉંચા ડુંગરે દેખાય ગોલ્ડન ટેમ્પલ
દુનિયા આખી નમે મા તુ શક્તિ રૂપે હાજર
આરાસુરના અંબેમાની ભરવી મારે પુનમ (2)
હો દાંતાના રે રાજવીને મલ્યા અંબે મા
આગળ ચાલે રાંણાજીને પાછળ અંબેમા
હો એક શરતે હેડ્યા અંબે રાણા પાછુ જોતા ના
ને પાછળ જોયુ રાણાજી ત્યા જ બેઠા અંબેમા
હો મેળા રે ભરાશે ભાદરવી પુનમના (2)
હરખ જુદો હોય અંબે તારા ધામે આવવાના (2)
હો ઉંચા ઉંચા ડુંગરે દેખાય ગોલ્ડન ટેમ્પલ
દુનિયા આખી નમે મા તુ શક્તિ રૂપે હાજર
આરાસુરના અંબેમાની ભરવી મારે પુનમ (2)
Lyrics : Umang Gundrasan
આ સુંદર ગુજરાતી માતાજીનું ગીત “અંબેમાની ભરવી પુનમ” તમને ગમે તો Like 👍, Share 🔄 અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
તમારો પ્રેમ અને support અમારે માટે ખૂબ જ મહત્વનો છે. ❤️
#ambema_new_song
#ambaji_new_song
#ambemanewsong
#ambajimaastatus #ambajisong
#ambematabhajan #ambemaanewstatus
#ambemaa #ambaji #ambajisong #ambajimela #ambema #newgujaratisong #bhadarvipoonam2026
#ambajinewsong
#ambemasong
#ambamaa
#અંબેમાનીભરવીપુનમ #UmangGundrasan #GujaratiSong #MatajiSong #Ambema #GujaratiMatajiSong #GujaratiBhajan #GujaratiDevotionalSong #Ambaji #GujaratiSong2026