Перейти к содержимому

દ્વારિકાના નાથ તુ ભાઈબંદ છે મારો | Prabhatsinh Parmar | Dwarkadhish Song | Janmastami Special

BHAI-BHAI MUSIC - VASTRAL и ещё 2

0:00 / 0:00

દ્વારિકાના નાથ તુ ભાઈબંદ છે મારો | Prabhatsinh Parmar | Dwarkadhish Song | Janmastami Special

3 446 просмотров · 1 мес. назад
BHAI-BHAI MUSIC - VASTRAL и ещё 2
3 446 просмотров · 1 мес. назад
દ્વારિકાના નાથ તું ભાઈબંદ છે મારો | Gujarati Krishna Bhajan | Prabhatsinh Parmar Song: દ્વારિકાના નાથ તું ભાઈબંદ છે મારો Singer: Prabhatsinh Parmar Music: Hamirji Lyrics: Gurubhakt Prahlad Project by: Hamirji Director: P.m.solanki Producer: Gurubhakt Prahlad Music Label: BHAI-BHAI MUSIC D.o.p: Hamirji Editing: Baldev, Jaysinh lyrics: દ્વારકા ના નાથ તું ભાઈબંદ છે મારો... હું તારો સુદામા શેઠ શામળિયો તું મારો... કસ્ટી પડે મને ત્યારે દોડીને તું આવતો... એ તારો વ્યવહાર(વેવાર) વાલા જગતને ગમતો... તારા દર્શન કરીને દુઃખ દૂર થાય મારો... હું તારો સુદામા... મીરાનો ઝેર વાલા જોની જોની પિધ્યો... નરસિંહ નો કોમ વાલા દોડી દોડી કીધો... નરસિંહ નો કોમ કર્યો એમ કોમ કરે તું મારો.. હું તારો... મિત્રભાવ તારો વાલા યુગે યુગે ભળ્યો... પ્રહલાદ એ જાણી ને મનડાં ને વાળ્યો... નામ તારુ મુખે લઉ ને હૈયે થાય અજવાળું... હું તારો... ❤️ ગીત ગમે તો LIKE કરો 💬 કોમેન્ટમાં “જય શ્રી કૃષ્ણ” લખજો 🔔 આવા નવા ગુજરાતી ભજન માટે SUBSCRIBE કરજો દ્વારિકાના નાથ તું ભાઈબંદ છે મારો Dwarika Na Nath Tu Bhaibandh Che Maro દ્વારિકાના નાથ તું ભાઈબંદ છે મારો ભજન dwarkadhish song dwarkadhish song new gujarati song krishna bhagwan bhajan new gujarati song krishna bhajan gujarati new gujarati bhajan 2026 gujarati krishna song dwarkadhish bhajan shree krishna bhajan gujarati devotional song gujarati bhajan latest gujarati bhajan prabhatsinh parmar prabhatsinh parmar official krishna song જય શ્રી કૃષ્ણ ભજન શ્રી કૃષ્ણ સોંગ કાનુડો ભજન શ્યામ ભજન gujarati bhakti geet gujarati new song 2026 viral krishna bhajan popular gujarati bhajan best krishna bhajan ભક્તિ ગીત ગુજરાતી #KrishnaBhajan #GujaratiBhajan #Dwarkadhish #PrabhatsinhParmar #GujaratiSong