Перейти к содержимому

બજાર માં ઢગલે મળતી ઔષધિ માંથી આજે જ બનાવી લો, વાળને સંપૂર્ણ પોષણ આપતું તેલ | Hair Care

Harish Vaidya

0:00 / 0:00

બજાર માં ઢગલે મળતી ઔષધિ માંથી આજે જ બનાવી લો, વાળને સંપૂર્ણ પોષણ આપતું તેલ | Hair Care

27 002 просмотра · 1 г. назад
Harish Vaidya
410 тыс. подписчиков
27 002 просмотра · 1 г. назад
100 ગ્રામ આમળા નો રસ અને સમાન માત્રા માં કાળા તલ નું તેલ (અથવા કોપરા નું તેલ), એક લોખંડ નું કડાઈ માં ધીમી આંચે ઉકાળો. આમળાના રસ નું પાણી ઊડી ગયા બાદ તેલ ને ઠંડુ કરી બોટલ માં ભરી લો. અને રોજ અથવા અઠવાડિયા માં 3 વાર હળવા હાથે માલીસ કરી લગાવવું. ------------------------------------------------ યોગાલય દ્વારા બનાવેલ તેલ, સૌંદર્ય લેપ, શેમ્પૂ તેમજ અન્ય વસ્તુ, દવાઓ ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો. https://harishvaidya.in/store/ વંદે માતરમ !! યોગાલય માં આવતા લોકો તેમજ અન્ય લોકો સુધી માહિતી પહોચાડ્વા નો એક પ્રયત્ન છે!! અહી અમે આપને યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ વિષે માહિતી આપીશું!! આપ અમને પ્રતિપ્રશ્ન પણ કરી શકો છો.. આપને કોઈ મુંજવણ છે તો અમને જણાવો!! યોગાચાર્ય હરીશભાઇ વૈદ | Sarvopathy Yogalaya 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) Website: www.harishvaidya.in Mail: sarvopathy@gmail.com ================================ અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને Subscribe કરો.    / harishvaidya   Disclaimer: This is for informative use only. Result may vary from person to person. We do not claim/offer cure for Illness or Diseases. ================================ આ એક ઉપાય લખી લેજો ગમે તેવો તાવ થશે ગાયબ | Fever Home Remedy    • આ એક ઉપાય લખી લેજો ગમે તેવો તાવ થશે ગાયબ |...   ================================ વિટામિન B 12 ની ઉણપ થવાનું કારણ અને તેનો શાકાહારી ઉપાય !!    • વિટામિન B 12 ની ઉણપ થવાનું કારણ અને તેનો શ...   ================================ ડ્રાય સ્કીન(સૂકી ત્વચા) માટે જેલ | એકદમ સરળ અને સસ્તું | Dry Skin Homemade Gel    • ડ્રાય સ્કીન(સૂકી ત્વચા) માટે જેલ | એકદમ સર...   ================================ અપચો ,ખાટા ઓડકાર, ગેસ, પાચન, ભૂખ, કમજોરી નો એક આસાન ઉપાય    • અપચો ,ખાટા ઓડકાર, ગેસ, પાચન, ભૂખ, કમજોરી ન...   ================================ ડાયાબીટીશ, હૃદય માં બ્લોકેજ, બ્લડપ્રેસર, થાઈરૉઈડ ના પીડિતો માટે અકસીર ઈલાજ    • આ એકજ જ્યુસ(રસ)શરી ના તમામ રોગ મૂળ માથી મટ...   ================================ શરીર માં કોઈપણ નસોમાં સર્જાયેલ બ્લોકેજ ખોલવા બસ આટલું કાફી છે    • શરીર માં કોઈપણ નસોમાં સર્જાયેલ બ્લોકેજ ખોલ...   ================================ લાંબા અને ઘાટા વાળ નું તેલ(ઘટ્ટ જેલ) જાતે ઘરે બનાવો    • લાંબા અને ઘાટા વાળ નું તેલ(ઘટ્ટ જેલ) જાતે ...   ================================ હાથ પગ ના વાઢિયા, ચામડીનો સુકારો, અનિન્દ્રા, કેલ્સિયમ ની કમી, અને ખરતા વાળ માટે ઉપયોગી મિશ્રણ.    • હાથ પગ ના વાઢિયા, ચામડીનો સુકારો | Dry Ski...   ================================= વાળ ને ખરતા અટકાવવા શું કર​વું? | How to stop Hairfall | Hair Loss | Hair Fall Remedy    • વાળ ને ખરતા અટકાવવા શું કર​વું? | How to s...   ================================== ઘુટણ​, સાંધા, કમર​, હાથ​-પગ ના દુ:ખાવા | Joint Pain | Knee Pain | Back Pain | in Gujarati Part -1:    • ઘુટણ​, સાંધા, કમર​, હાથ​-પગ ના દુ:ખાવા | J...   |Part -2:    • ઘુટણ​, સાંધા, કમર​, હાથ​-પગ ના દુ:ખાવા | J...   =================================== પંદર દિવસ માં 3 ઇંચ પેટ અને 4 કિલો વજન ઘટાડો!! | How to lose weight in one week    • પંદર દિવસ માં 3 ઇંચ પેટ અને 4 કિલો વજન ઘટા...