Перейти к содержимому

તમને Ration card પર કેટલો જથ્થો મળવા પાત્ર છે? જાણો રાશન કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી.

LEGAL AWARENESS

0:00 / 0:00

તમને Ration card પર કેટલો જથ્થો મળવા પાત્ર છે? જાણો રાશન કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી.

981 просмотр · 6 лет назад
LEGAL AWARENESS
2,98 тыс. подписчиков
981 просмотр · 6 лет назад
લોકો પાસે કાયદાની જાણકારી ન હોવાથી અમૂક વ્યાજબી ભાવની દુકાનના અમૂક ભ્રષ્ટાચારી માલિક મળવા પાત્ર રાશન કરતા ઓછું રાશન આપે છે અથવા તોલ-માપ માં ઘડબડ કરતા હોય છે. કારણ કે દુકાનનાં માલિકને ખ્યાલ હોય છે કે ઘણા લોકોને તેમને મળવા પાત્ર જથ્થાની જાણ નથી હોતી. રાશન મેળવનાર ઘણખરા લોકો અભણ અથવા ઓછા સાક્ષર હોવાથી અને જે લોકોને મળવા પાત્ર જથ્થાની જાણ હોય છે તે લોકો રાશન લેવા પરિવારના વડીલ(ઘરડા) લોકોને મોકલતા હોય છે તેથી ભ્રષ્ટાચારી માલિકને ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળી રહે છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા સરકાર દ્વારા મળવા પાત્ર જથ્થો(રાશન) જાણવા અને તમારા મોબાઈલ નંબર લિંક કરવા જેથી તમારા વિસ્તારમાં વ્યાજબી ભાવની દુકાને રાશન આવી જાય એટલે તમને મેસેજ દ્વારા જાણ થઈ જાય તે માટે એક લિંક બહાર પાડેલ છે. જે લિંક નીચે આપેલ છે. જો તમારા વિસ્તારના વ્યાજબી ભાવની દુકાનમાં તમને મળવા પાત્ર રાશન ન મળે અથવા દુકાનદાર મળવા પાત્ર રાશન આપવાની ના પાડે તો તમે ટોલ ફ્રી નંબર 1800-233-5500 ડાયલ કરી ફરીયાદની નોંધણી કરાવી શકો છો. Link: http://ipds.gujarat.gov.in/Register/f... Right to education act -2009👇    • Right to education act - 2009