Перейти к содержимому

મરતોલી જતા પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પ 🙏 | નામી કલાકારો સાથે ગરબાની મોજ | Vipul Life Vlog

Vipul life vlog

0:00 / 0:00

મરતોલી જતા પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પ 🙏 | નામી કલાકારો સાથે ગરબાની મોજ | Vipul Life Vlog

126 просмотров · 5 дней назад
Vipul life vlog
62 подписчика
126 просмотров · 5 дней назад
મરતોલી જતા પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 🙏❤️ આ સેવા કેમ્પમાં ગુજરાતના જાણીતા કલાકારો આવ્યા હતા અને ભક્તોને ગરબા રમાડી આનંદ કરાવ્યો હતો. 💃🕺 સેવા કેમ્પની સુંદર વ્યવસ્થા, કલાકારોના કાર્યક્રમો અને મોટી સંખ્યામાં ભક્તોની ગરબાની મોજ આ વીડિયોમાં જોવા મળશે. વિડિયો ગમે તો Like 👍 | Share 🔄 | Comment 💬 કરજો અને Vipul Life Vlog ને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. #VipulLifeVlog #મરતોલી #સેવાકેમ્પ #પદયાત્રા #ગુજરાતીગરબા #ગરબા #ગુજરાતનાકલાકારો #ભક્તો #ગુજરાતીવ્લોગ #GujaratiVlog #GujaratVlog