Family સાથે New Walking Pad Unboxing 😍🏃♀️ | Fun Gujarati Family Vlog Canada 🇨🇦
Riddhi Darshan Vlogs
0:00 / 0:00
Family સાથે New Walking Pad Unboxing 😍🏃♀️ | Fun Gujarati Family Vlog Canada 🇨🇦
2 633 просмотра · 10 ч назад
Riddhi Darshan Vlogs
16,2 тыс. подписчиков
2 633 просмотра · 10 ч назад
આજે family સાથે અમારા નવા Walking Pad નું unboxing કર્યું 😍🏃♀️
ઘરે જ walking માટે લીધેલું આ walking pad સૌએ try કર્યું — પપ્પા, મમ્મી અને family ના funny reactions સાથે આખો vlog ખૂબ મજેદાર રહ્યો 😂❤️
આ Gujarati family vlog માં જુઓ walking pad unboxing, first impressions, family fun અને Canada માં અમારી everyday life. 🇨🇦
જો તમને Gujarati vlogs, family videos, Canada life અને fun unboxing videos ગમે તો Like, Comment & Subscribe કરજો. ❤️
⚡Suggested Video:
#GujaratiVlog #WalkingPad #GujaratiFamilyVlog