Day 1/100 🚛 ₹1,00,000 થી શરૂઆત | 100 દિવસ પછી કેટલું બેલેન્સ થશે? 💰🔥
Bhavesh GJ24
0:00 / 0:00
Day 1/100 🚛 ₹1,00,000 થી શરૂઆત | 100 દિવસ પછી કેટલું બેલેન્સ થશે? 💰🔥
7 058 просмотров · 12 дней назад
Bhavesh GJ24
5,6 тыс. подписчиков
7 058 просмотров · 12 дней назад
આ સિરીઝના Day 1 પર આપણું Starting Balance છે ₹1,00,000 💰
હવે જોવાનું એ છે કે આગામી 100 દિવસમાં કમાણી, ખર્ચ અને મહેનત પછી આ બેલેન્સ ક્યાં સુધી પહોંચે છે?
દરેક દિવસની સફર, ટ્રકની લાઈફ, કમાણી અને ખર્ચ — બધું જ તમારી સાથે શેર કરીશું. ❤️
👉 Day 1 થી Day 100 સુધી અમારી સાથે જોડાયેલા રહેજો.
👉 Video ગમે તો Like 👍 | Comment 💬 | Subscribe 🔔 કરજો.
100 દિવસ પછી ₹1,00,000 કેટલા થશે?
ચાલો… આજે Day 1 થી શરૂઆત કરીએ! 🔥🚛💰
#100DaysChallenge #TruckDriverVlog #GujaratiVlog #TruckLife #Eicher3018 #TruckDriver #MoneyChallenge #100DaysSeries #BhaveshGJ24 #GujaratiYouTuber #TruckVlog #Day1