Imagicaa Theme Park Grand Musical Parade | ઈમેજીકાની સાંજનો જાદુઈ નજારો ✨
LP Education
0:00 / 0:00
Imagicaa Theme Park Grand Musical Parade | ઈમેજીકાની સાંજનો જાદુઈ નજારો ✨
43 просмотра · 13 ч назад
LP Education
950 подписчиков
43 просмотра · 13 ч назад
🌹ઈમેજીકા થીમ પાર્કની પ્રખ્યાત સાંજની ગ્રાન્ડ મ્યુઝિકલ પરેડ (Grand Musical Parade) નો એક અદ્ભુત નજારો!
🌹આ પરેડમાં સુંદર નૃત્યાંગનાઓ, રાજવી રથમાં રાજકુમારીઓ, ડાયનાસોર ફ્લોટ, રંગબેરંગી કાર્ટૂન કેરેક્ટર્સ, મનોરંજક જોકર્સ અને કલાકારોનો ઉત્સાહભર્યો ડાન્સ જોવા મળે છે. બાળકો અને પરિવાર સાથે માણી શકાય તેવી અનોખી સફર!
🌹વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો!
સ્થળ: ઈમેજીકા થીમ પાર્ક, ખોપોલી (મહારાષ્ટ્ર)
#Imagicaa #ImagicaParade #ThemePark #GrandParade #ImagicaaThemePark #TravelVlog #FamilyFun #GujaratiVlog