Перейти к содержимому

આપડી નવી ગાડી આવી ગઈ | સપનું થયું સાકાર ❤️ | New Truck Delivery Vlog | Bhavesh GJ24

Bhavesh GJ24

0:00 / 0:00

આપડી નવી ગાડી આવી ગઈ | સપનું થયું સાકાર ❤️ | New Truck Delivery Vlog | Bhavesh GJ24

11 622 просмотра · 3 месяца назад
Bhavesh GJ24
5,82 тыс. подписчиков
11 622 просмотра · 3 месяца назад
નમસ્કાર મિત્રો 🙏 આજે અમારી માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. આખરે અમારી નવી Eicher Pro 3018 XP Plus ગાડીની ડિલિવરી થઈ ગઈ. ❤️🚛 આ વિડિયોમાં તમે નવી ગાડીની ડિલિવરી, પૂજા, પરિવારની ખુશી અને ગાડીનો ફર્સ્ટ લુક જોઈ શકશો. ઘણા સમયથી જે સપનું હતું તે આજે સાકાર થયું. જો વિડિયો ગમે તો Like 👍, Share 📲 અને Channel Subscribe 🔔 જરૂર કરજો #NewTruckDelivery #Eicher3018XPPlus #TruckVlog #GujaratiVlog #TruckLife #EicherTruck #IndianTrucker #NewTruck #DeliveryDay #BhaveshTruckVlogs #CommercialVehicle #TruckOwner #AllIndiaPermit #Logistics #TransportLife 🚛