દમણમાં સમુદ્ર તટની સફાઈ લોક ભાગીદારીથી કરવામાં આવી.
Peoples Voice
0:00 / 0:00
દમણમાં સમુદ્ર તટની સફાઈ લોક ભાગીદારીથી કરવામાં આવી.
156 просмотров · 3 нед. назад
Peoples Voice
383 подписчика
156 просмотров · 3 нед. назад
દમણમાં ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન 2026' અંતર્ગત દમણમાં સમુદ્ર તટે પ્રશાસનિક અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંસ્થા તેમજ પાઠશાળાના વિદ્યાર્થીઓએ મળીને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, દમણમાં નમો પથ અને રામ સેતુ પર્યટકોના આકર્ષણ રહ્યા છે, સુંદરતામાં સ્વચ્છતાની સુગંધ ભળી હોય એવો પર્યટકોને આભાસ થઈ રહ્યો હતો. #breakingnews #hedline #viral #gujaratinews #damandiu #news #unionterritory #jilapanchayat #administration #panchayat