એકદમ ક્રીમી અને ઘટ્ટ ફરાળી સાબુદાણાની ખીર બનાવવાની રીત | Farali Sabudana Kheer Recipe
Kailash Food
0:00 / 0:00
એકદમ ક્રીમી અને ઘટ્ટ ફરાળી સાબુદાણાની ખીર બનાવવાની રીત | Farali Sabudana Kheer Recipe
4 352 просмотра · 3 недели назад
Kailash Food
22,5 тыс. подписчиков
4 352 просмотра · 3 недели назад
આજે આપણે બનાવીશું એકદમ ક્રીમી, ઘટ્ટ અને સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીર. સાબુદાણાને પરફેક્ટ રીતે પલાળીને, દૂધ સાથે યોગ્ય પ્રમાણમાં રાંધીને અને ડ્રાયફ્રૂટ્સ તથા એલચીના સ્વાદ સાથે બનાવેલી આ ખીર ઉપવાસ તેમજ ફરાળ દરમિયાન ખાવા માટે એકદમ પરફેક્ટ છે. આ રીતે બનાવશો તો સાબુદાણાની ખીર એકદમ ઘટ્ટ, ક્રીમી અને મોઢામાં ઓગળી જાય એવી બનશે. ઘરે સરળતાથી ઉપલબ્ધ સામગ્રીથી બનતી આ ટેસ્ટી ફરાળી સાબુદાણાની ખીર એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડિયો Like, Share અને Kailash Food ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️