નવરાત્રી ની મિટિંગ ભાગ 1 😂🔥 | ગરબા માટે કોની શું તૈયારી? 🤣 | Desi Gujarati Vlogs
Desi Gujrati vlogs
0:00 / 0:00
નવરાત્રી ની મિટિંગ ભાગ 1 😂🔥 | ગરબા માટે કોની શું તૈયારી? 🤣 | Desi Gujarati Vlogs
897 просмотров · 4 дня назад
Desi Gujrati vlogs
199 подписчиков
897 просмотров · 4 дня назад
🙏 જય માતાજી 🙏🚩
નમસ્કાર મિત્રો ❤️
આજે અમે લઈને આવ્યા છીએ અમારી નવી ગુજરાતી કોમેડી વિડિઓ નવરાત્રી ની મિટિંગ ભાગ 1 😂🔥
નવરાત્રી આવી રહી છે એટલે ગામમાં ગરબા અને નવરાત્રીની તૈયારી માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 😄 પણ આ મિટિંગમાં શું વાતો થશે? કોણ શું સલાહ આપશે અને કેવી મજેદાર કોમેડી થશે? 😂🤣
આખી વિડિઓ જુઓ અને દેશી ગુજરાતી કોમેડીની મજા માણો. ❤️
🎭 અમારા કલાકારો:
સેધુભા, નરેશભાઈ, કપૂર, બાલાજી, લાલભાઈ અને કેમેરામેન સેંધાજી.
📺 ચેનલનું નામ: Desi Gujarati Vlogs
વિડિઓ ગમે તો 👍 Like કરો, મિત્રો સાથે Share કરો અને ચેનલને Subscribe કરીને 🔔 બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.
તમને નવરાત્રીની મિટિંગમાં સૌથી વધુ કોની કોમેડી ગમી એ Comment માં જરૂર જણાવજો. ❤️🙏
#Navratri #GujaratiComedy #DesiGujaratiVlogs #NavratriMeeting #GujaratiVlogs #VillageComedy #ગુજરાતીકોમેડી #નવરાત્રી
નોંધ: આ વિડિઓ માત્ર મનોરંજન માટે છે.