જન્માષ્ટમી લોકમેળો વઢવાણ ॥ Wadhwan Janmashtami Lok Mela: A Celebration of Tradition and Culture
Gujarat Dekho
0:00 / 0:00
જન્માષ્ટમી લોકમેળો વઢવાણ ॥ Wadhwan Janmashtami Lok Mela: A Celebration of Tradition and Culture
1 407 просмотров · 2 года назад
Gujarat Dekho
5,35 тыс. подписчиков
1 407 просмотров · 2 года назад
જન્માષ્ટમી લોકમેળો વઢવાણ ॥ Wadhwan Janmashtami Lok Mela: A Celebration of Tradition and Culture ।। 2023
નમસ્કાર મિત્રો,
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળા ખૂબ જ પ્રસિદ્ધ છે અને લાખો લોકો જન્માષ્ટમીના મેળામાં ભાગ લેતા હોય છે.
આમ તો લોકમેળો એ મનોરંજનનું ઉત્તમ માધ્યમ છે.
થોડી વાર માટે પણ દુ:ખ, દર્દ દૂર કરી નવી આશા - ઉમંગ જગાવે છે.
એટલે જ તો આવા લોકમેળામાં ગરીબથી લઈ શ્રીમંત, અબાલથી લઈ વૃધ્ધ સો કોઈ આવે છે અને આનંદ ભરીને ઘરે પરત ફરે છે.
તો ચાલો આજે આ વીડિયોમાં સુરેન્દ્રનગરના વઢવાણમાં ભરાતા આવા જ એક લોક મેળોનો આનંદ માણીએ.
આ મેળો એક વિશાળ મેદાનમાં વષોઁથી ભરાય છે જે વઢવાણ રેલ્વે સ્ટેશન પાસે આવેલુ છે.
- -
Location:- https://goo.gl/maps/gufkX258aHvmJzcd7
- -
#janmashtami #janmashtamispecial #lokmela #wadhwan #surendranagar #gujaratdekho #youtubeviral
- -
Music credit to
• Target Fuse - French Fuse | 1 Hour