અમારું નવું ટ્રેક્ટર આવી ગયું! 🚜 | New Tractor Delivery |JISA Vlogs
JISA vlogs
0:00 / 0:00
અમારું નવું ટ્રેક્ટર આવી ગયું! 🚜 | New Tractor Delivery |JISA Vlogs
43 просмотра · 1 день назад
JISA vlogs
73 подписчика
43 просмотра · 1 день назад
અમારા ઘરે આવ્યું નવું મહેમાન - અમારું નવું Eicher ટ્રેક્ટર! 🚜
આજનો દિવસ અમારા માટે ખુબજ ખાસ છે. Krishna Trading માંથી અમે અમારું સપનું પૂરું કર્યું. આ વ્લોગ માં તમને બતાવ્યું છે ટ્રેક્ટર ડિલિવરી, પૂજા અને અમારી ફેમિલી ની ખુશી.
વિડીયો ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહિ - JISA Vlogs ❤️
📍 Location: Vega - Kajapur Rd, Dabhoi, Vega, Gujarat 391110
🚜 Model: Eicher Tractor
#eichertractor #newtractor #tractorvlog #gujarativlog #jisavlogs #vegakajapurroaddabhoi #krishnatrading #tractordelivery #gujaratikhedut #eicher485 #tractorlover #familyvlog #newtractorpuja #khedut