Перейти к содержимому

ઇન્ડિયા થી લંડન આવીને ઘરે Garden માં તક્ષ એ શું Pick કર્યું? 😱 | London Garden Update

Taksh's vlogs

0:00 / 0:00

ઇન્ડિયા થી લંડન આવીને ઘરે Garden માં તક્ષ એ શું Pick કર્યું? 😱 | London Garden Update

1 109 просмотров · 2 недели назад
Taksh's vlogs
1,36 тыс. подписчиков
1 109 просмотров · 2 недели назад
India થી London આવ્યા પછી અમારા ઘરે Garden માં શું શું grow થયું છે? 🌻🌺🌽 આ video માં તક્ષ સાથે કરીએ છીએ અમારી London Home Garden Update 🌱 અને garden માંથી fresh vegetables, flowers અને plants વિશે જોઈએ છીએ. તક્ષ એ garden માંથી શું pick કર્યું? 😱 Sunflower 🌻, Marigold 🌼, Dahlias 🌺, Corn 🌽 અને બીજી ઘણી garden updates આ vlog માં જોવા મળશે. જો તમને UK Life, London Vlog, Gardening, Home Garden, Family Vlog & Gujarati Vlog ગમે છે તો video ને Like 👍, Comment 💬 અને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. #LondonVlog #GujaratiVlog #UKLife #GardenUpdate #LondonGarden #HomeGarden #Gardening #GujaratiFamilyVlog #UKGujarati #Taks #IndiaToLondon #GardenVlog #VegetableGarden #FlowerGarden