મોરબી: પૂતળા દહન મામલે કડક કાર્યવાહી | Pradesh24 Gujarati
Pradesh24 Gujarati
0:00 / 0:00
મોરબી: પૂતળા દહન મામલે કડક કાર્યવાહી | Pradesh24 Gujarati
5 759 просмотров · 10 дней назад
Pradesh24 Gujarati
8,17 тыс. подписчиков
5 759 просмотров · 10 дней назад
મોરબી: પૂતળા દહન મામલે કડક કાર્યવાહી | Pradesh24 Gujarati
મોરબીના જેતપર ગામે વીજલાઇન વળતર મામલે ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન વડાપ્રધાન અને ગૃહમંત્રીના પૂતળા દહન કરવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસ મથકના PI એ 21 નામજોગ લોકો અને અન્ય સામે ફરિયાદ નોંધાવી છે. આક્ષેપ છે કે વડાપ્રધાનના જન્મદિવસે વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, સરકારી વિરોધી સૂત્રોચ્ચાર, જાહેર માર્ગ પર ડોમ બનાવી રસ્તો રોકવો અને હુલ્લડ કરવા બદલ બીએનએસની વિવિધ કલમો અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે 3 મહિલાઓ સહિત આગેવાનો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#morbi #jetpar #farmersprotest #gujaratnews #pradesh24gujarati
Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Gujarat News LIVE Update | Gujarat Politics | Gujarat Update | Rain Update | Pradesh24 LIVE 24*7
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2024 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood
#Pradesh24Gujarati #પ્રદેશ24ગુજરાતી #GujaratRain #saurashtrarain #bhavnagarrains #Latestnews #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2026 #GujaratIMD
પ્રદેશ24 ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.👇🏼
YouTube: / @pradesh24digi
Facebook: / pradesh24gujarati
Instagram: / pradesh24gujarati
X: https://x.com/Pradesh24Guj
Web: https://pradesh24gujarati.com