Перейти к содержимому

ફ્લાયદુબઈ Flightમાં કોકપિટ હુમલાનો મોટો ખુલાસો! Pilotની અગાઉથી હતી ફરિયાદ છતાં નોકરી કેવી રીતે મળી?

The Loksatta

0:00 / 0:00

ફ્લાયદુબઈ Flightમાં કોકપિટ હુમલાનો મોટો ખુલાસો! Pilotની અગાઉથી હતી ફરિયાદ છતાં નોકરી કેવી રીતે મળી?

18 066 просмотров · 22 ч назад
The Loksatta
477 тыс. подписчиков
18 066 просмотров · 22 ч назад
ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં કોકપિટ હુમલા બાદ સમગ્ર ઘટનાને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો, કો-પાઇલટ હમામ અલ-હમામીનો ભૂતકાળ, અગાઉ વ્યક્ત થયેલી ચિંતાઓ અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD Vanceના નિવેદન બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. આ ઘટનામાં 174 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. હમામી અંગે અગાઉથી ચિંતા હોવા છતાં તે ફ્લાયદુબઈની પેસેન્જર ફ્લાઇટમાં કો-પાઇલટ તરીકે કેવી રીતે જોડાયો? શું તેના બેકગ્રાઉન્ડની માહિતી ફ્લાયદુબઈ સુધી પહોંચી હતી? ઈરાન કનેક્શન અંગે JD Vanceએ શું કહ્યું? અને હુમલા બાદ વિમાનને કેવી રીતે બચાવવામાં આવ્યું? આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને અંતિમ સત્ય સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. #flydubai #flydubaiattack #FZ1073 #smitchmachhar #cockpitattack #pilotattack #jdvance #dubai #israel #oman #aviationnews #worldnews #loksatta #loksattajansatta Welcome to the Official YouTube Channel of Loksatta Jansatta - Gujarat’s oldest and most trusted media house, delivering fearless journalism since 1951. With over seven decades of unwavering commitment to truth and integrity, we bring you the latest breaking news, in-depth political analysis, ground reports, and the voices that shape Gujarat and beyond. What We Offer: Breaking News: Stay updated with real-time news from Gujarat, India, and the world. In-Depth Analysis: Comprehensive insights and expert opinions on political, social, and economic issues. Ground Reports: Firsthand coverage from the heart of the events, capturing voices and stories often unheard. Voices That Matter: Interviews and discussions with leaders, activists, and influencers shaping today’s society. Our channel is your reliable source for truth, clarity, and context. Join a community that values fearless journalism and informed conversations. Subscribe Now and be part of Gujarat’s most trusted news journey! Please don’t Forget to Like, Share & Subscribe ► Facebook:   / loksattajansatta   ► Twitter:   / loksatajansatta   ► Instagram:   / loksattajansatta   ► LinkedIn :   / loksatta-jansatta   ► Youtube:    / theloksatta   ► Website: https://www.loksattanews.co.in ► Advertisements e-mail us at: theloksatta@gmail.com #theloksatta #loksattajansatta #breakingnews #trendingnews #newstoday #todaysnews #news #latestnews #gujaratinews #trendingvideo #viralvideo #ahmedabadnews #vadodaranews #suratnews #narendramodi #bjp #gujaratpolitics #politicisnews #india #newsupdate #worldnews #localnews #politics #sportsnews #cricket #bollywoodnews #bjpgujarat #rajkotnews #gandhinagarnews