Перейти к содержимому

શુક્રાચાર્યજીએ શ્રાપ આપ્યો છતા બલિયે ત્રણ ડગલાનો સંકલ્પ કર્યો ત્યા વામનમાંથી વિરાટ સ્વરૂપ કર્યું

Pusty Margiy Satsang vallbhiy Vaishnav

0:00 / 0:00

શુક્રાચાર્યજીએ શ્રાપ આપ્યો છતા બલિયે ત્રણ ડગલાનો સંકલ્પ કર્યો ત્યા વામનમાંથી વિરાટ સ્વરૂપ કર્યું

12 просмотров · 21 час назад
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
701 подписчик
12 просмотров · 21 час назад
ભાગવતજીમાં આજે જેવી રીતે શુક્રાચાર્યજીએ જાણ્યું કે આ અમારી આજ્ઞામાં નથી રહ્યો અમે એને યજ્ઞ કરાવી સફળ બનાવ્યો હવે એ અમારી જ વહેલના કરી રહ્યો છે અને અમે કહીએ છીએ તે રીતે સંકલ્પ છોડતો નથી અને પ્રતિજ્ઞા ને પાળવા માટે તૈયાર થઈ ગયો છે તેથી શ્રાપ આપી દીધો કે તું ઐશ્વર્ય હિન થઈ જા હવે ભગવાન વામને તે સંકલ્પ કરાવ્યો અને તે પછી એકદમ જ આપ વિશાળ થવા લાગ્યા પછી શું થયું તે પ્રસંગ આવશે