Перейти к содержимому

Gujarat Politics | Ronak Patel | વસાવા છોડશે ભાજપ ? | ABP Asmita

ABP Asmita

0:00 / 0:00

Gujarat Politics | Ronak Patel | વસાવા છોડશે ભાજપ ? | ABP Asmita

160 083 просмотра · 8 месяцев назад
ABP Asmita
3,98 млн подписчиков
160 083 просмотра · 8 месяцев назад
Gujarat Politics | Ronak Patel | વસાવા છોડશે ભાજપ ? | ABP Asmita #mansukhvasava #chaitarvasava #bjp નર્મદા જિલ્લામાં 75 લાખની કટકી મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો છે....મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખની માંગણી કરી હોવાનો આરોપ લગાવ્યો....સાંસદ મનસુખ વસાવાએ માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ જિલ્લા કલેક્ટર સંજય મોદીની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા....તેમણે કલેક્ટરને 'ડરપોક' ગણાવતા કહ્યું કે, અધિકારીઓ દબાણમાં આવીને સત્ય છુપાવી રહ્યા છે....સાંસદે ચૈતર વસાવા પર તોડપાણીનો આરોપ લગાવ્યો તો ખુદ ચૈતર વસાવા જિલ્લા કલેક્ટર સંજય મોદી પાસે પહોંચ્યા...અને પોતાના પર લગાવવામાં આવેલા આરોપો અંગે કલેક્ટરને સ્પષ્ટતા કરવા કહ્યું..ત્યારે કલેક્ટરે શું કહ્યું તે સાંભળી લઈએ... #abpasmitanews #abpasmita #GujaratRain #saurashtrarain #bhavnagarrains #BotadRain #Amrelireain #Ahmedabadrain #MehsanaRain #RajkotRain #SuratRain #ValsadRain #DangRain #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD Gujarat Rain LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | Rain Update | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2024 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita