Перейти к содержимому

Day 69: Midnight Birthday Celebration 🎉 | Best Birthday Gift Ever | Ashish Vaghela Vlogs

Ashish Vaghela | Hustle • Tech • Life

0:00 / 0:00

Day 69: Midnight Birthday Celebration 🎉 | Best Birthday Gift Ever | Ashish Vaghela Vlogs

98 просмотров · 2 недели назад
Ashish Vaghela | Hustle • Tech • Life
112 подписчиков
98 просмотров · 2 недели назад
હેલ્લો મિત્રો! 👋 સ્વાગત છે તમારું મારા Daily Vlogging Challenge ના Day 69 માં! ❤️ આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ અને યાદગાર રહ્યો - મારો Birthday Special Vlog! 🎂🎉 આજના વ્લોગમાં: • સવારે જાનુને કોલેજ મૂકી, ઓફિસ વર્ક અને બેંક કામ પતાવ્યું 💼🏦 • જીમમાં વર્કઆઉટ અને સાંજે પિયુષ સાથે ચોકોબાર ખાવાની મોજ 🍫 • મોડી રાત્રે ધર્મેશભાઈ, સંદીપભાઈ અને મિત્રો દ્વારા ધમાકેદાર મિડનાઈટ બર્થડે સરપ્રાઈઝ, કેક કટિંગ & ૧૬૦૦ મીટર રનિંગ મસ્તી! 🏃‍♂️🎂 • ઘરે આવતાં જ વાઇફ રોશની તરફથી શાનદાર સરપ્રાઈઝ ગિફ્ટ્સ 🎁✨ • ગિફ્ટ ૧: પ્રીમિયમ ક્વોલિટીનું લેધર વૉલેટ (જેની મને ખાસ જરૂર હતી) 👛 • ગિફ્ટ ૨: એક અતિ સુંદર કાંડા ઘડિયાળ (Watch) જે મારો સમય બદલશે! ⌚❤️ • રોશનીનો દિલથી આભાર: "I am really grateful to have you in my life as my life partner!" 🥹✨ વિડિયો પસંદ આવ્યો હોય અને બર્થડે વિશ કરવી હોય તો COMMENT માં જરૂર જણાવજો! LIKE, SHARE અને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં! 🔔👍 --- 📌 Follow & Connect With Me: • Instagram: @mr_ashu_143__ • Facebook: @ashishvaghela.08 • YouTube: Ashish Vaghela Vlogs | Hustle • Tech • Life --- #AshishVaghelaVlogs #Day69 #BirthdayVlog #MidnightBirthdaySurprise #BirthdaySpecial #WifeGift #WatchUnboxing #CoupleGoals #EmotionalMoments #AhmedabadVlogger #GujaratiVlog