Divyang Lagna Sahay Yojana 2026 | દિવ્યાંગ લગ્ન સહાય યોજના | ₹1,00,000 સુધીની સહાય
Vaat Vaat Ma
0:00 / 0:00
Divyang Lagna Sahay Yojana 2026 | દિવ્યાંગ લગ્ન સહાય યોજના | ₹1,00,000 સુધીની સહાય
316 просмотров · 2 дн. назад
Vaat Vaat Ma
133 тыс. подписчиков
316 просмотров · 2 дн. назад
Divyang Lagna Sahay Yojana 2026 | દિવ્યાંગ લગ્ન સહાય યોજના | ₹1,00,000 સુધીની સહાય
નમસ્કાર મિત્રો! 🙏
આ વીડિયોમાં આપણે *Divyang Lagna Sahay Yojana 2026 (દિવ્યાંગ લગ્ન સહાય યોજના)* વિશે ટૂંકમાં માહિતી મેળવીશું.
ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ મુજબ, આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓને લગ્ન માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
✅ *બંને જીવનસાથી દિવ્યાંગ હોય:* કુલ ₹1,00,000 સુધીની સહાય
✅ *એક જીવનસાથી દિવ્યાંગ હોય:* દિવ્યાંગ વ્યક્તિને ₹50,000 સહાય
✅ *ઉંમરની શરત:* કન્યાની ઉંમર 18 વર્ષથી વધુ અને યુવકની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.
✅ *અરજીનો સમય:* લગ્ન થયાના બે વર્ષની અંદર અરજી કરવાની હોય છે.
✅ *અરજી પોર્ટલ:* e-Samaj Kalyan Gujarat
પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા જાણવા માટે વીડિયો અંત સુધી જુઓ.
Official Website: https://esamajkalyan.gujarat.gov.in/
વિડિયો ગમે તો Like 👍, Share 📲 અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#DivyangLagnaSahayYojana #DivyangYojana2026 #GujaratYojana #MarriageAssistance #GujaratiInformation