Перейти к содержимому

માધવપુરના મેળાનો ઇતિહાસ શું છે જ્યાં દર વર્ષે કૃષ્ણ રુકમણીનાં લગ્ન થાય છે Madhavpur Mela 2022

BBC News Gujarati

0:00 / 0:00

માધવપુરના મેળાનો ઇતિહાસ શું છે જ્યાં દર વર્ષે કૃષ્ણ રુકમણીનાં લગ્ન થાય છે Madhavpur Mela 2022

32 684 просмотра · 4 года назад
BBC News Gujarati
1,57 млн подписчиков
32 684 просмотра · 4 года назад
મેળાની સંસ્કૃતિ ગુજરાતની એક આગવી ઓળખ છે. ગુજરાતની દ્વારકા ભૂમિ કૃષ્ણની નગરી ગણાય છે, જોકે બહું ઓછા લોકો માધવપુર અને કૃષ્ણના કનેક્શન વિશેની વાત જાણે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ જ માધવપુરની ધરતી પર કૃષ્ણ અને રૂકમણીના લગ્ન લેવાયા હોવાનું કહેવાય છે. ત્યારે આ વીડિયોમાં જૂઓ માધવપુરના મેળા પાછળનો એ ઇતિહાસ? #MadhavpurFair #madhavpurmela #madhavpurmela2022 તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati