Shri Parshottam Rupala & Dr. Ranjit Vank : Episode 7 part 2 MOJE DARIYA
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
0:00 / 0:00
Shri Parshottam Rupala & Dr. Ranjit Vank : Episode 7 part 2 MOJE DARIYA
17 232 просмотра · 2 года назад
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
39,2 тыс. подписчиков
17 232 просмотра · 2 года назад
ડૉ. રણજીતભાઈ વાંક સાથે
મોજે દરિયા એપિસોડ 7, ભાગ 2
Shri Parshottam Rupala and Dr. Ranjitbhai Vank : Episode 7 part 2 MOJE DARIYA.
શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને ડૉ. રણજીતભાઈ વાંક જ્યારે “પ્રેમ” ની પરિભાષાને વ્યાખ્યાયિત કરતાં હોય અને એમાંય જ્યારે એ પ્રસંગો કોઈ કવિહ્રદયની સંવેદનાઓને વ્યક્ત કરી રહ્યા હોય ત્યારે દર્શકોને હ્રદયસ્પર્શી કથાઓ સાંભળવા મળે છે.
પહેલાના જમાનામાં જ્યારે સ્ત્રીઓને સ્વયંવરનો અધિકાર હતો, તેવામાં કવયિત્રીનું હ્રદય ધરાવતી સોનકુંવરી નામની એક પદમણી નાર પોતાના મનના માણીગરને પારખવા કેવી કવિતાઓ લખે છે અને સામે હલામણ જેઠવા એના કેવા અદ્ભૂત જવાબો આપે છે એ સાંભળવું જ પોતાનામાં એક લ્હાવો છે.
તો પ્રેમના આવા અદ્ભુત પ્રસંગો અને કથાનકોને ડૉ. રણજીતભાઈ વાંકના લાગણીસભર શબ્દોમાં સાંભળીએ, મોજે દરિયાના આ એપિસોડમાં!
@ParshottamRupala
@MojeDariya_ParshottamRupala
………………………..
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
/ @mojedariya_parshottamrupala
#mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature
#GujaratLiteraryGems #GujaratiYouTubeSeries #Gujaratiartists #gujaratistories #ranjitvank #truefriendship #saurashtrastories
Credits :
Production and Post Production
Travrse Media
Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)
DI - Nishar Mansuri
DOP - Hitesh Paunikar
Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
Subtitles - Jina Patel (CopyHub)
Thumbnail and Graphic Design
Travrse media
Lights - Hitesh Paunikar & Nishar Mansuri
Sound - Munaf Luhar
Music - Rachintan
Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner
Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic
Aayushi Sejpal - Graphic Designer
Nilkanth Sudani - Graphic Designer
Naman Sejwal - Graphic Designer
Key Account Managers
Urja Purohit
Garima Chechani
Prachi Jain
......................................
Special Thanks :
Jigar Rupala, Ishwariya Farm
for location courtesy and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!