🙏 શ્રીજી સ્મૃતિપર્વ 2026 | દિવ્ય દર્શન અને ભક્તિમય ક્ષણો ✨ | Shriji Smruti Parv 2026 Highlights
Taravada Gurukul
0:00 / 0:00
🙏 શ્રીજી સ્મૃતિપર્વ 2026 | દિવ્ય દર્શન અને ભક્તિમય ક્ષણો ✨ | Shriji Smruti Parv 2026 Highlights
2 666 просмотров · 3 нед. назад
Taravada Gurukul
42,1 тыс. подписчиков
2 666 просмотров · 3 нед. назад
🎓 *આજનો યોગ્ય નિર્ણય... આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય!*
✨ *શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, તરવડા*
*ધોરણ 1 થી 12 (સાયન્સ • કોમર્સ • આર્ટ્સ)* માટે *પ્રવેશ શરૂ થઈ ગયો છે.*
🏫 *અમારી વિશેષતાઓ:*
✅ સંસ્કારયુક્ત અને ગુણવત્તાસભર શિક્ષણ
✅ આધુનિક શિક્ષણ સાથે આધ્યાત્મિક તથા ચારિત્ર્ય ઘડતર
✅ અનુભવી શિક્ષકો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન
✅ PTC, B.Ed. અને B.Sc. કોલેજની સુવિધા
✅ સુરક્ષિત અને સુસજ્જ છાત્રાલયની વ્યવસ્થા
✅ વિશાળ કેમ્પસ અને સર્વાંગી વિકાસ માટેનું ઉત્તમ વાતાવરણ
📞 *પ્રવેશ અંગે વધુ માહિતી માટે સંપર્ક કરો:*
*90990 16918*
📌 પ્રવેશ સમયે વિદ્યાર્થી સાથે પિતા અથવા માતાની હાજરી તથા જરૂરી દસ્તાવેજો લાવવાનું અનિવાર્ય છે.
🌸 *સંસ્કાર, શિક્ષણ અને સફળતાનો સંગમ — શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, તરવડા.*
*આજે જ આપના સંતાનના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરો.*
🙏 *જય સ્વામિનારાયણ* 🙏