રાજકોટની મહિલા પાસેથી શીખો કેવી રીતે ઘરમાં જ ઉગાડી શકાય બજારથી સસ્તાં શાકભાજી? Kitchen Garden
BBC News Gujarati
0:00 / 0:00
રાજકોટની મહિલા પાસેથી શીખો કેવી રીતે ઘરમાં જ ઉગાડી શકાય બજારથી સસ્તાં શાકભાજી? Kitchen Garden
35 957 просмотров · 6 л. назад
BBC News Gujarati
1,59 млн подписчиков
35 957 просмотров · 6 л. назад
રાજકોટમાં એક મહિલાએ ઘરમાં જ ટેરેસ ગાર્ડન બનાવી દીધું છે. મંજુબહેને પોતાના ટેરેસ ગાર્ડનને જાણે નાનું ખેતર બનાવી દીધું છે.
જેમાં તેઓ પોતાના પરિવાર માટે રોજીંદા જીવનમાં જરૂરી એવા શાકભાજી અને ફળફળાદી ઉગાડે છે. કોરોના વાઇરસના કારણે લૉકડાઉનના કપરા સમયમાં આ પરીવારને ટેરેસ ગાર્ડન હોવાથી ખૂબ જ ફાયદો થયો છે. જાણો કેવી રીતે ઘરે જ બનાવી શકાય ટેરેસ ગાર્ડન?
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati