Перейти к содержимому

Haiya ni vat tne kevi che || હૈયા ની વાત તને કેવી છે || ભજન નીચે છે

Mahadev gopi mandal_morbi

0:00 / 0:00

Haiya ni vat tne kevi che || હૈયા ની વાત તને કેવી છે || ભજન નીચે છે

246 просмотров · 2 года назад
Mahadev gopi mandal_morbi
7,64 тыс. подписчиков
246 просмотров · 2 года назад
Haiya ni vat tne kevi che || હૈયા ની વાત તને કેવી છે || ભજન નીચે છે Bhajan : હૈયાની વાત તને કહેવી છે વાલમાં મનડુ અધીરું થાય રે શ્યામ તારું સરનામું આપજે વર્ષો વિત્યા છે તારી વાટલડી જોતા. 2 દુખડા માં દાડા માંરા જાય રે શ્યામ તારું સરનામું આપજે નંદના કુંવર મને લાગ્યો તારો નેડલો કેમ કરી ભૂલી જવાય શ્યામ તારું સરનામું આપજે એક દિન અલબેલા મળજો એકાંતમાં અંતરની આપ લે થાય શ્યામ તારું સરનામું આપજે વસમો વિયોગ મને લાગે છે તારો જીવલડો મારો મુંજાય શ્યામ તારું સરનામ આપજે મીઠી મુલાકાત ભક્તોને આપજો જીવન સફળ થઈ જાય શ્યામ તારું સરનામું આપજે હૈયા ની વાત... From : morbi To : Mahadev Gopi mandal radha #krishna #gujaratibhajan #deertan #satsang #satsang #bhajan #bhajan #trending #gujarati #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhajan #bhajan #bhajan #bhajan gujaratibhajan #gujarat