શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ | માનકુવા - કચ્છ| દિવસ - ૨ / સત્ર ૨ |Shrimad Bhagwat Katha Live
शास्त्री कौशिक जोशी
0:00 / 0:00
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ | માનકુવા - કચ્છ| દિવસ - ૨ / સત્ર ૨ |Shrimad Bhagwat Katha Live
124 просмотра · Трансляция закончилась 4 недели назад
शास्त्री कौशिक जोशी
386 подписчиков
124 просмотра · Трансляция закончилась 4 недели назад
🔱 શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ - માનકુવા, કચ્છ
📅 તારીખ: [૨૧/૦૪/૨૦૨૫ થી ૨૬/૦૪/૨૦૨૫]
🕘 સમય: સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬
📍 સ્થાન: શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, માનકુવા ગામ, કચ્છ
શ્રી હરિનો મહિમા, ભક્તિની સરિતા અને શાસ્ત્રજ્ઞાનનો અખંડ પ્રવાહ –
આવો, શ્રીમદ ભાગવત સપ્તાહના આ પાવન પ્રસંગે જોડાઈએ!
📖 કથા વક્તા: પુજ્ય શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ જોષી
✨ ૭ દિવસ સુધી ભગવત કથાનું જીવંત પ્રસારણ – ચૈતન્ય, ભક્તિ અને આત્મજ્ઞાનનો અમુલ્ય લાભ મેળવો.
📺 લાઈવ સ્ટ્રીમિંગ : જય ધોલી અને હેમાંગી જોષી
🙏 ભક્તિભાવથી શ્રવણ કરો, શેર કરો અને આ યજ્ઞનો લાભ સૌ સુધી પહોંચાડો.
🔔 લાઈવ જોવા માટે ચેનલ સબ્સક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવો!
#BhagwatKathaLive #ShrimadBhagwat #KutchBhagwat #MankuvaKatha #KutchLive #BhaktiYatra #Shraddha #SaptahGyanYagna