Mehsana ના લોકો Narendra Modi થી નારાજ થઈને શું બોલ્યા?
BBC News Gujarati
0:00 / 0:00
Mehsana ના લોકો Narendra Modi થી નારાજ થઈને શું બોલ્યા?
518 667 просмотров · 3 года назад
BBC News Gujarati
1,56 млн подписчиков
518 667 просмотров · 3 года назад
#gujaratelection2022 #gujaratinews #narendramodi
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ થવાનું છે. મહેસાણાનં અનેક ગામો હજુ એવા છે જ્યાં પાણી નથી મળતું એવી ફરિયાદો લોકો કરી રહ્યા છે. બીબીસી ગુજરાતીએ મહેસાણાના આવા જ એક ગામની મુલાકાત લીધી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ત્યાંના લોકોની શું સમસ્યા છે?
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા / પવન જયસ્વાલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati