મનસુખ વસાવા હવે ચૂંટણી નહીં લડે? શું કર્યો ખુલાસો?
BBC News Gujarati
0:00 / 0:00
મનસુખ વસાવા હવે ચૂંટણી નહીં લડે? શું કર્યો ખુલાસો?
7 905 просмотров · 6 часов назад
BBC News Gujarati
1,56 млн подписчиков
7 905 просмотров · 6 часов назад
#mansukhvasava #chaitarvasava #aap #bjp
'પાર્ટીએ મને ઘણું આપ્યું છે હવે મારે ચૂંટણી નથી લડવી...' આ વાત કરી છે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ.. તેમને પૂછવામાં આવ્યું કે શા માટે તેમણે આમ કહ્યું તો તેમનું કહેવું છે કે તેઓ એમ માને છે કે 'હવે બીજાને તક આપવી જોઇએ..' આ સિવાય તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અંગે પણ પ્રહાર કર્યા. તેમનું કહેવું છે કે આપ પોતે ઈચ્છે છે કે 'ચૈતર વસાવા જેલમાં રહે અને તેમના નામે પાર્ટી રાજકારણ કરતી રહે..' રાજ્યમાં દારૂબંધી અંગે પણ તેમણે દાવો કર્યો કે રાજ્ય સરકાર દારૂબંધીનો કડક અમલ કરાવી રહી છે. જુઓ હાલના સાંપ્રદ મુદ્દાઓ પર તેમની સાથેનો સંવાદ...
વીડિયો : શ્યામ બક્ષી
ઍડિટ : રીપુલ મકવાણા
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati