Porbandar | ગાંધી જયંતિએ પોરબંદરમાં જ દારૂબંધીના ધજાગરા! પોરબંદરમાં ખુલશે દારૂની દુકાન ! | Liquor
Sandesh News
0:00 / 0:00
Porbandar | ગાંધી જયંતિએ પોરબંદરમાં જ દારૂબંધીના ધજાગરા! પોરબંદરમાં ખુલશે દારૂની દુકાન ! | Liquor
7 335 просмотров · 9 дн. назад
Sandesh News
2,23 млн подписчиков
7 335 просмотров · 9 дн. назад
Porbandar | ગાંધી જયંતિએ પોરબંદરમાં જ દારૂબંધીના ધજાગરા! પોરબંદરમાં ખુલશે દારૂની દુકાન ! | Liquor
મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં જ ગાંધી જયંતિના પવિત્ર દિવસે દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બાતમીના આધારે ઉદ્યોગનગર પોલીસે કોલીખડા ગામ નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી હતી, તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક બોલેરો ગાડીને આંતરવાનો પ્રયાસ કરાયો હતો; જોકે ખાખી વર્દીને જોતાં જ બુટલેગરો દારૂ ભરેલું વાહન રસ્તા પર જ બિનવારસી હાલતમાં છોડી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.
#Porbandar #GujaratProhibition #LiquorNews #GujaratNews #SandeshNews
Latest Playlists
Gujarat News : https://tinyurl.com/22n7u564
YouTube Shorts :https://tinyurl.com/mrxhz5fj
War Room : https://tinyurl.com/yevrvzb5
Sandesh Special : https://tinyurl.com/msphukrd
Gujarat News:
https://sandesh.com/gujarat
National News:
https://sandesh.com/india
World News:
https://sandesh.com/world
Sports News:
https://sandesh.com/sports
Subscribe to Sandesh News YouTube Channel to Watch Live News TV from anywhere, anytime.
Visit us on:
Website - https://sandesh.com/
Follow us on
Facebook: / sandeshnewspaper
Twitter: / sandeshnews
Instagram: / sandeshnews
Telegram: https://t.me/SandeshNewsOfficial
Download Sandesh News on
Play Store: https://bit.ly/3nAuo6n
App Store: https://rb.gy/plmuq