Перейти к содержимому

આંગણ અવસર આયો રે | સોમનાથ ગોપી ભજન મંડળ (વસ્ત્રાલ)| Dhun Mandal Bhajan 2025

Kanaiya Bhajan Mandal

0:00 / 0:00

આંગણ અવસર આયો રે | સોમનાથ ગોપી ભજન મંડળ (વસ્ત્રાલ)| Dhun Mandal Bhajan 2025

1 137 просмотров · 8 месяцев назад
Kanaiya Bhajan Mandal
72,2 тыс. подписчиков
1 137 просмотров · 8 месяцев назад
#gopimandal, #mahilamandal, #krishnabhajan,#gujratikirtan, #newkirtan, #bhajanmandal, #SatsangiMandal, આંગણ અવસર આયો રે | સોમનાથ ગોપી ભજન મંડળ (વસ્ત્રાલ)| Dhun Mandal Bhajan 2025 શ્રીજી બાવા એ કૃપા કરી ત્યારે આંગણે અવસર આવ્યો રે. આંગણે અવસર આવ્યો મારાં વહાલાં (૨).... શ્રી નાથજી પધાર્યા ને યમુનાજી પધાર્યા મહાપ્રભુજી પધાર્યા રે... મહાપ્રભુજી પધાર્યા મારાં વહાલાં આંગણ અવસર....... બારણીયામા તોરણ બંધાવું આંગણીયા માં સાથીયા. કુમકુમ કેરા પગલાં પડાવું ..... આંગણ. ફુલડે વધાવુ ને મોતીડે વધાવુ ચોખલીયે વધાવુ રે. ચોખલીયે વધાવુ મારાં વહાલાં. આંગણ...... આંગણીયા માં ફુલડાં વેરાવુ વાજીંત્રો વગડાવુ રે. નાચી કુદીને ગાઉં મારા વ્હાલા આંગણ...... હું હરખાતી ઘેલી બનીને કોને કહેવા જાઉં રે જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં શ્રીનાથજી દેખાય છે અનકુટ ના હું ભોગ ઘરાવુ માખણ મીસરી ઘરાવુ રે. માખણ મીસરી ઘરાવુ મારા.... આંગણ જળ જમુનાની જારી ભરાવું લવિંગ એલચી ધરાવું રે પાન ના બીડલા ધરાવું મારાં વહાલાં આંગણ..... કૃષ્ણ મંડળ નો હરખ ન માય ગુણલા તમારા ગાય રે રાસ ની રમઝટ જામી મારા વ્હાલા આંગણ ...... કાનુડા ના કીર્તન Kanuda Na Kirtan Kanaiya Bhajan Mandal satsangi mandal કીર્તન ગુજરાતી ભજન સત્સંગ કીર્તન mahila mandal gujarati gujarati mahila kirtan Mahila Mandal Satsang mahila satsang song Nava Gujarati kirtan Satsang mandal na bhajan gujarati dhun mandal ધૂન મંડળ ગુજરાતી કીર્તન facebook :    / @radhegopikirtan