Перейти к содержимому

જગ માં આનંદ થાય //Jagma Anand Thay //New christmas song #2024 // #Yosef Gamit // #Ranjan Gamit

Ebenezer Music

0:00 / 0:00

જગ માં આનંદ થાય //Jagma Anand Thay //New christmas song #2024 // #Yosef Gamit // #Ranjan Gamit

97 761 просмотр · 1 год назад
Ebenezer Music
6,28 тыс. подписчиков
97 761 просмотр · 1 год назад
Lyrics: Christmas song આજ આનંદ થાય જગ માં આનંદ થાય નાતાલ નો દિન ઊજવાય, જગ માં આનંદ થાય...2 1. પાપીઓને તારવા, આવ્યા સંસાર માં તારણ આપવા, જગત માં....2 મુક્તિ દાતા જન્મીયો, જગ માં આનંદ થાય... નાતાલ નો... 2. સ્વર્ગ છોડી ને ઘરતી પર આવ્યો કુંવારી મરીયમ ના કુખે જન્મીયો...2 ઈશુ રાજા જન્મીયો, જગ માં આનંદ થાય.. નાતાલ નો... 3. પુર્વ દિશામાં તારો દેખાયો તારા ને જોઈ ને માગીઓ ચાલ્યા ...2 શાંતી દાતા જન્મીયો, જગ માં આનંદ થાય.. નાતાલ નો... 4. સોનું લોબાન બળ, અર્પણ કર્યા ઈશુ પ્રભુ ને, કર્યા પ્રણામ ...2 તારણહારો જન્મીયો,જગ માં આનંદ થાય... નાતાલ નો... Singer: Bro Yosef Gamit & Sister Ranjan Gamit (8160709383) Music: Keran Gamit Mixing, Mastering & Recording: DR MUSIC STUDIO SONGADH Video &sutig: Shivam Gamit and inesh and dharmesh (mudad) Video & Editing: Dhiraj Gamit(9313223486) Lyrics: Yosef Gamit Special Thanks To:- Ps: Hitesh Parmar and Karishma Parmar Bro: Subhash (mudad) Bro: Subhash Gamit Bro: Vipul Gamit Bro: Samuel Gamit Bro:Hanokh Bro: Ajit UPPER ROOM PRAYER GROUP #ranjangamit #yosef gamit #mitulgamit #shivam_gamit #pritam_salvi #ulashpawar #kishorvasava #subhashgavit #gamit song #new Christian song #jesus song ( Please do not copy any content of audio & video of thish music video and re upload in any other video hosting sites like YouTube , Facebook , etc.) THANKS FOR WATCHING. Please Share And Subscribe.