Best Tourist Place at Sasan Gir, Gir Forest, Gir Farm House, Gir Lion, Best Place to Visit @સાસણ ગીર
MK Book
0:00 / 0:00
Best Tourist Place at Sasan Gir, Gir Forest, Gir Farm House, Gir Lion, Best Place to Visit @સાસણ ગીર
83 491 просмотр · 5 лет назад
MK Book
77,3 тыс. подписчиков
83 491 просмотр · 5 лет назад
Best Tourist Place at Sasan Gir, Gir Forest, Gir Safari, Sasan Gir Farm House, Gir Lion, Best Place to Visit @સાસણ ગીર
Best Picnic place at gir, Gir lion safari, the best place to visit in Gir, gir jungle is here. I would say it is a must-visit place of Sasan gir. you will love this place. a farmhouse in bhojde, Sasan gir. in to the wilderness of Gir. near lion safari park, sinh sadan. junagadh. this is a best place to rest. best plase to leisure. best place to peace. it is one of the best picnic place in gir, junagadh or you can say it is best place of gujarat. Shiv farm house is better than any resort in Gir. you will find best food here, the home of Asiatic Lion. Gujrat is a best place for tourism and gir forest is a best place too. specially gujarat tourism making extra efforts for it.
આખા એશિયાની શાન એવા એશિયાટીક લાયનનું ઘર...ગરવો ગઢ ગિરનાર જ્યાં ઉભો છે એ ધરતી ગીરની ભૂમિ પર સાવજની વસ્તીમાં. જી હા સાસણ ગીરમાં. આજના વીડિયોમાં એક એવી જગ્યાએ હું આપને લઈ જવાનો છું. કે વીડિયોના અંત સુધીમાં તમે ચોક્કસથી એના વિશે વધુ જાણવા ઉતાવળા થશો. એક જ વીડિયોમાં એટલો બધો રોમાંચ છે કે તમને મજા પડશે. ડાલામથ્થા સિંહ જ્યાં આળોટતા હોય એ ધરતીની મોજ જ કંઈક ઓર હોયને. ચાલો આપણે સાસણ ગીરમાં આવેલી આ જગ્યાની મુલાકાતે જઈએ. અહીં તમે રોકાઈ શકો છો. વીકેન્ડ માટે કે બે-ત્રણ દિવસના રોકાણ માટે આવી શકો છો. સાસણ ગીરમાં આ સ્થળની મુલાકાત ફરજિયાત લેવી જ જોઈએ. શિવ ફાર્મ હાઉસ, ભોજદે ગામમાં છે. જે સાસણ ગીરમાં આવેલું છે. સિંહ સદનની એકદમ નજીક. ગીરના અડાબીડ જંગલની વચ્ચે અહીં તમે પ્રકૃતિની સુવાસ માણી શકો છો.
Queries and Topics included:
1) ગીરનું જંગલ ક્યાં આવેલું છે?
2) સાસણ ગીર ક્યાં આવેલું છે?
3) સાસણ ગીરમાં જોવાલાયક સ્થળ
4) જૂનાગઢમાં જોવાલાયક સ્થળ
5) ગુજરાતના જોવાલાયક સ્થળ
6) સાસણ ગીરનું બેસ્ટ ફાર્મ હાઉસ
7) ગીરના જંગલની શ્રેષ્ઠ જગ્યા
8) સાસણ ગીરમાં શ્રેષ્ઠ સ્થળ
9) गीर के जंगल की श्रेष्ठ जगह
10) गीर जंगल का श्रेष्ठ स्थल
11) सासण गीर कहाँ पर है?
12) गुजरात की सबसे अच्छी जगह
13) best tourist place
14) gujarat tourism
#SasanGir #GirForest #BestPlaceToVisit
Contact Details:
Shiv Farm House, Bhojde, Sasan Gir
Ankit Unadkat: mo: 94287 06197
97121 26011
Disclaimer: Some content is used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use. All credit for copyright material used in video goes to the respected owner.
---------------------------------
Social links
Twitter: / mufskapasi
Facebook: / mkbook85
Youtube: / mkbook