NEET 2026 પછી MBBS, BAMS, BHMS માં કેટલા લાખ ખર્ચ થશે? | Complete Fees Guide
Physifly
0:00 / 0:00
NEET 2026 પછી MBBS, BAMS, BHMS માં કેટલા લાખ ખર્ચ થશે? | Complete Fees Guide
3 916 просмотров · 2 мес. назад
Physifly
7,16 тыс. подписчиков
3 916 просмотров · 2 мес. назад
💰 MBBS / BAMS / BHMS માં ભણવાનો ખર્ચ કેટલો થશે? | NEET 2026 Students માટે Complete Guide
NEET 2026 આપ્યા પછી સૌથી મોટો પ્રશ્ન — MBBS, BAMS કે BHMS માં Admission પછી કુલ ખર્ચ કેટલો થશે? 🤔
આ વિડિયોમાં તમને મળશે:
✅ MBBS, BAMS અને BHMS નો અંદાજિત સંપૂર્ણ અભ્યાસ ખર્ચ
✅ Government vs Private College Fee Comparison
✅ Tuition Fee, Hostel, Mess અને અન્ય ખર્ચની માહિતી
✅ કયા કોર્સમાં કેટલો ખર્ચ થાય છે?
✅ NEET 2026 પછી Admission લેતા પહેલા જાણવાની મહત્વપૂર્ણ બાબતો
✅ Students અને Parents બંને માટે ખૂબ જ ઉપયોગી માહિતી
જો તમે NEET 2026 આપ્યું છે અથવા Admission માટે તૈયારી કરી રહ્યા છો, તો આ વિડિયો જરૂર જુઓ. યોગ્ય નિર્ણય લેવામાં આ માહિતી તમને ખૂબ મદદ કરશે.
📌 વિડિયો ગમ્યો હોય તો Like 👍 કરો, Share કરો અને Channel ને Subscribe કરવાનું ભૂલશો નહીં.
#NEET2026 #MBBS #BAMS #BHMS #MedicalAdmission #NEETCounselling #GujaratMedicalAdmission #MBBSFees #BAMSFees #BHMSFees #MedicalCollege #GovernmentCollege #PrivateMedicalCollege #NEETResult #MedicalCareer #Doctor #PhysicsByUday #NakshatraAcademy #Gujarat #NEETUG2026