સોમવારથી શનિવાર માટે રૂટીનમાં બનતા શાકમાં થોડો ફેરફાર કરીને બનાવો ટેસ્ટી શાક | Daily sabji recipes.
Trusha's Taste-Gujarati
0:00 / 0:00
સોમવારથી શનિવાર માટે રૂટીનમાં બનતા શાકમાં થોડો ફેરફાર કરીને બનાવો ટેસ્ટી શાક | Daily sabji recipes.
136 073 просмотра · 3 г. назад
Trusha's Taste-Gujarati
216 тыс. подписчиков
136 073 просмотра · 3 г. назад
#Trushastaste_Gujarati #shakrecipes #sabjirecipes #kathiyawadisabjirecipes #restaurentstylesabji #lagnaprasangmahoyevashak #tindorabatetanushak #dahivadubhindanushak #ringnabatetanushak #karelanushak #desichananushak #guvardhoklinushak #shakrecipesbytrusha #trushatastegujarati
@NehasCookBookGujarati
ટિફિન શાકની રેસિપી : • રૂટીનના શાકમાં થોડો ફેરફાર કરીને એકદમ ટેસ્...
વિવિધ સંભારાની રેસિપી : • રૂટિનના સંભારામાં થોડા ફેરફાર સાથે એકદમ ટે...
INGREDIENTS :
1. ટીંડોળા બટેટાનું શાક બનાવવા :
1 કપ લાંબા સુધારેલા ટીંડોળા
1 કપ લાંબા સુધારેલા બટેટા
4 ટે સ્પૂન તેલ
1/2 ટી સ્પૂન રાઈ
1/2 ટી સ્પૂન જીરુ
1/4 ટી સ્પૂન હીંગ
1/2 ટી સ્પૂન હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
1/2 કપ સેવ
4 ટે સ્પૂન શેકેલી સિંગ નો ભૂકો
2 ટે સ્પૂન શેકેલા સફેદ તલ
1 ટે સ્પૂન કોપરાનું છીણ
2 ટે સ્પૂન ધાણાજીરું પાવડર
1 ટે સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર
1/2 ટી સ્પૂન શેકેલું જીરું પાવડર
1/4 ટી સ્પૂન ગરમ મસાલો
1 ટી સ્પૂન લીંબુનો રસ
1 ટે સ્પૂન દળેલી ખાંડ
1/2 ટી સ્પૂન આદુની પેસ્ટ
1 ટી સ્પૂન મરચાની પેસ્ટ
1/4 કપ કોથમીર
2. ભીંડા નું શાક બનાવવા :
1 ટે સ્પૂન લાલ મરચું પાવડર
1 ટે સ્પૂન ધાણાજીરું પાવડર
1/4 ટી સ્પૂન હળદર
1/2 ટી સ્પૂન ચાટ મસાલો
મીઠું સ્વાદ પ્રમાણે
1 ટે સ્પૂન ચણાનો લોટ
પાણી જરૂર મુજબ
3 ટે સ્પૂન તેલ
1 ટી સ્પૂન જીરુ
1/4 ટી સ્પૂન હીંગ
1 ઝીણી સુધારેલી ડુંગળી
1 ટી સ્પૂન વરીયાળી
1 ટે સ્પૂન લસણ આદુની પેસ્ટ
1 ખમણેલું ટામેટું
200 ગ્રામ ભીંડા
2 ટી સ્પૂન દહીં
1 ટી સ્પૂન ખાંડ
1/4 કપ કોથમીર
3. રીંગણા બટેટાનું શાક બનાવવા :
2 રીંગણા
1 બટેટુ
6 ટે સ્પૂન તેલ
મીઠું સ્વાદ પ્રમાણે
2 સૂકા લાલ મરચા
1 બાદિયો
3 લવિંગ
1 તમાલપત્ર
1 તજ
1 ટે સ્પૂન જીરુ
2 ટે સ્પૂન લસણ આદુ મરચાની પેસ્ટ
1 મોટું ખમણેલું ટામેટું
2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
1 ટે સ્પૂન ધાણાજીરું પાવડર
1/2 ટી સ્પૂન હળદર
2 ટી સ્પૂન ખાંડ
2 ટે સ્પૂન શેકીને ખંડેલા સફેદ તલ
2 ટે સ્પૂન કોપરાનું છીણ
2 ટે સ્પૂન શેકેલી સિંગ નો ભૂકો
પાણી જરૂર મુજબ
1/2 ટી સ્પૂન ગરમ મસાલો
2 ટે સ્પૂન કોથમીર
4. કારેલાનું શાક બનાવવા :
4 કારેલા
મીઠું સ્વાદ પ્રમાણે
1/4 કપ ગાંઠીયા
2 ટી સ્પૂન શેકેલા સફેદ તલ
2 ટી સ્પૂન શેકેલ સીંગ નો ભૂકો
1 ટે સ્પૂન લાલ મરચું પાઉડર
1 ટે સ્પૂન ધાણાજીરું પાવડર
1/4 ટી સ્પૂન હીંગ
1/4 ટી સ્પૂન હળદર
1/2 ટી સ્પૂન આમચૂર પાવડર
1 ટી સ્પૂન દળેલી ખાંડ
1 ટી સ્પૂન સફેદ તલ
3 ટે સ્પૂન કોથમીર
3 ટે સ્પૂન તેલ
1/2 ટી સ્પૂન રાઈ
1/2 ટી સ્પૂન જીરુ
1/2 ટી સ્પૂન આખા ધાણા
3/4 કપ લાંબી સુધારેલી ડુંગળી
5. દેશી ચણા નું શાક બનાવવા :
1 કપ બાફેલા ચણા
1 ટે સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર
મીઠું સ્વાદ પ્રમાણે
1/2 ટી સ્પૂન હળદર
1/2 ટી સ્પૂન ધાણાજીરું પાવડર
1/2 ટી સ્પૂન આમચૂર પાવડર
1/2 ટી સ્પૂન શેકેલું જીરું પાવડર
પાણી જરૂર મુજબ
1 ઝીણી સુધારેલી ડુંગળી
1 ઝીણું ખમણેલું ટામેટું
2 ટે સ્પૂન લસણ આદુની પેસ્ટ
3 ટે સ્પૂન તેલ
1/2 ટી સ્પૂન જીરુ
1 સૂકું લાલ મરચું
1 તમાલપત્ર
1 તજ નો ટુકડો
1/4 ટી સ્પૂન હીંગ
1 ટે સ્પૂન ચણાનો લોટ
1 ટે સ્પૂન ગોળ
2 ટે સ્પૂન કોથમીર
6. ગુવાર ઢોકળી નું શાક બનાવવા
ઢોકળી બનાવવા :
1 કપ પાણી
1/4 ટી સ્પૂન અજમો
1/2 ટી સ્પૂન મીઠું
1/4 ટી સ્પૂન હીંગ
1/2 ટી સ્પૂન હળદર
1/2 ટી સ્પૂન લસણ આદુ મરચાની પેસ્ટ
1/2 કપ ચણાનો લોટ
ચપટી ખાવાનો સોડા
1 ટી સ્પૂન તેલ
શાક વધારવા :
3 ટે સ્પૂન તેલ
1/2 ટી સ્પૂન રાઈ
1/2 ટી સ્પૂન જીરુ
1/4 ટી સ્પૂન અજમો
1 તમાલપત્ર
1 તજનો ટુકડો
1 ઝીણી સુધારેલી ડુંગળી
1 ટે સ્પૂન લસણ આદુ મરચાની પેસ્ટ
1 ઝીણું સુધારેલું ટામેટું
મીઠું સ્વાદ પ્રમાણે
2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
1 ટે સ્પૂન ધાણાજીરું પાવડર
1/2 ટી સ્પૂન ગરમ મસાલો
1 કપ સુધારેલો ગુવાર
પાણી જરૂર મુજબ
2 ટે સ્પૂન કોથમીર
આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
Hindi channel link : / trushastastehindi
Facebook link : / trushas-taste-107072164804238
Music in this video :
---------------------------------------------
Carefree Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 4.0 License
http://creativecommons.org/licenses/b...
Music promoted on https://www.chosic.com/free-music/all/
-----------------------------------------------
Thank you for your love and support 🙏🙏