Перейти к содержимому

Sahitya Panchamrut 2023 | સાહિત્ય પંચામૃત | મધ્ય યુગ | અખો | Akho | Balvant Jani | બળવંત જાની

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)

0:00 / 0:00

Sahitya Panchamrut 2023 | સાહિત્ય પંચામૃત | મધ્ય યુગ | અખો | Akho | Balvant Jani | બળવંત જાની

10 515 просмотров · 3 года назад
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
26,7 тыс. подписчиков
10 515 просмотров · 3 года назад
ઓમ કોમ્યુનિકેશન દ્વારા તા.૦૪ થી ૦૮ જાન્યુઆરી ૨૦૨૩ (બુધવારથી રવિવાર),રોજ સાંજે 5-30 કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે 'સાહિત્ય પંચામૃત' ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું. સળંગ પાંચ દિવસ ચાલનારા 'સાહિત્ય પંચામૃત'માં ૦૪ જાન્યુઆરીએ બુધવારના રોજ,પ્રથમ દિવસે કવયિત્રી લતા હિરાણીએ ગોરખ, જેસલ-તોરલ, રૂપાં દે, ગંગાસતી, અમર બાઈ, લીરલ બાઈ, લોયણ, નરસિંહ મહેતા, ભાલણ, આનંદ ઘન, અખા, પ્રેમાનંદ, ભાણ દાસ, પ્રીતમ, દાસી જીવણ, બ્રહ્માનંદ અને દયારામ જેવા મધ્યયુગના સર્જકોની કવિતાનો પાઠ કર્યો અને મધ્યયુગ અને મધ્ય યુગપ્રતિનિધિસર્જક 'અખો' વિશે સાહિત્યકાર બળવંત જાનીએ વક્તવ્ય આપ્યું.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું હતું.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. This video present by om communication (Manish Pathak) MO-09825046684. E-mail : omcomunication2014@gmail.com ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :    • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ   સંસ્કૃતપર્વ વાગ્માધુરી :    • સંસ્કૃતપર્વ વાગ્માધુરી | Sanskrit parv : v...   શબ્દજયોતિ :    • શબ્દજયોતિ | Shabad Jyoti   સાહિત્ય પંચામૃત :    • સાહિત્ય પંચામૃત   પુસ્તક પરિચય    • પુસ્તક પરિચય | Pustak Parichay   ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :    • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી   વિશ્વ દિન :    • વિશ્વ દિન  | World Day | Vishva Divas   કવિસંમેલન :    • કવિસંમેલન | Kavi Sammelan   ધીરુ પરીખ | Dhiru Parikh    • ધીરુ પરીખ | Dhiru Parikh   પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv    • પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv   શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021    • શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021   મનીષ પાઠક'શ્વેત' :    • મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet