Перейти к содержимому

ગાંધીનગર ચૂંટણી મતગણતરી2026 | B INDIA LIVE |

Buletin India Live

0:00 / 0:00

ગાંધીનગર ચૂંટણી મતગણતરી2026 | B INDIA LIVE |

19 775 просмотров · Трансляция закончилась 11 ч назад
Buletin India Live
54,3 тыс. подписчиков
19 775 просмотров · Трансляция закончилась 11 ч назад
ગાંધીનગર ચૂંટણી મતગણતરી2026 | B INDIA LIVE | . ગાંધીનગરમાં 12 સિવાય તમામ નવા ચહેરાને આપી છે તક ગાંધીનગરની 12 બેઠકો વચ્ચે ભાજપ–કોંગ્રેસ વચ્ચે સિધો જંગ 1 મનપા અને 2 નપાની ચૂંટણીની મતગણતરી શરૂ થરા પાલિકાની 24 બેઠકો માટે મતગણતરી શરૂ પહેલા તબક્કામાં વોર્ડ નંબર 1,3,5,7 અને 9 માટે મતગણતરી બીજા તબક્કામાં વોર્ડ નંબર 2,4,6,8,10 માટે મતગણતરી ત્રીજા તબક્કામાં ગાંધીનગર વોર્ડ નંબર 11 ની મતગણતરી બાયડ પાલિકાની 1 બેઠક પર પેટાચૂંટણીનુ પરિણામ ગાંધીનગર મનપામાં સરેરાશ 59.25 ટકા મતદાન નોંધાયું મતગણતરી સેકટર-15 કોલેજમાં હાથ ઘરાશે 130 સ્ટાફ સાથે સેક્ટર 15 કોમર્સ કોલેજ ખાતે મતગણતરી શરૂ 5 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મતગણતરી માટે 150 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાયા ગાંધીનગર મનપાની 11 વોર્ડ 44 બેઠક માટે મતદાન દ્વારકા જી.પંચાયતની 1 એક બેઠકનું પરિણામ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠકમાં ત્રિપાંખિયો જંગ પેટાચૂંટણીમાં 65.44 ટકા મતદાન નોંધાયું હતું થરા પાલિકાની 24 બેઠક માટે મતગણતરી શરૂ ગાંધીનગર મતણતરી માટે સ્ટ્રોન્ગ રૂમ ખોલાયો વોર્ડ નંબર 5 અને 6 ની મતગણતરી શરી થઇ ઓખા નગરપાલિકામાં 63.27 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું હતું #GandhinagarCultureForum #Navratri2026 #GandhinagarGarba #GarbaRamzat #MaaAmbe #B_India #GujaratiNews #VibrantNavratri #GandhinagarEvents #GarbaVibes અમારી YOUTUBE ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી GTPL ચેનલ નં - 276 પર નિહાળો લાઈવ કવરેજ . .................................................................................................................. Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r... WEBSITE : https://bindia.co/ INSTAGRAM :   / bindia.in   FACEBOOK : https://www.facebook.com/ X : https://x.com/bindia276 following other videos:- 1.જમીન હડપવા કર્યો વિશ્વાસઘાત    • જમીન હડપવા કર્યો વિશ્વાસઘાત | #suratsamachar   2.હવસખોરની ક્રૂરતા સામે 10 વર્ષની માસૂમની ચીસો દબાઈ    • હવસખોરની ક્રૂરતા સામે 10 વર્ષની માસૂમની ચી...   3. F.I.R. || PROMO || BULETIN INDIA LIVE    • F.I.R. || PROMO || BULETIN INDIA LIVE   ................................................................................................................................