Перейти к содержимому

સાતમ આઠમ નો જુગાર | Satam Atham No Jugar| Gujarati Comedy Video | Comedy Video | Deshi Comedy Video

Vaat Ma Dam и LD Banjo Music

0:00 / 0:00

સાતમ આઠમ નો જુગાર | Satam Atham No Jugar| Gujarati Comedy Video | Comedy Video | Deshi Comedy Video

5 413 просмотров · 1 мес. назад
Vaat Ma Dam и LD Banjo Music
5 413 просмотров · 1 мес. назад
સાતમ આઠમ નો જુગાર | ગુજરાતી કોમેડી વિડીયો 😂 સાતમ આઠમના તહેવાર દરમિયાન ત્રણ મિત્રો જુગાર રમતા હોય છે અને અચાનક પોલીસ તેમને રંગે હાથે પકડી પાડે છે! 😂🚨 ત્યારબાદ શું થાય છે એ જોવા માટે આખો વિડીયો જરૂરથી જુઓ. આ વિડીયો માત્ર મનોરંજન અને કોમેડી માટે બનાવવામાં આવ્યો છે. અમે કોઈપણ પ્રકારના જુગારને પ્રોત્સાહન આપતા નથી. 🙏 વિડીયો ગમે તો Like 👍 | Comment 💬 | Share 🔄 | Subscribe ❤️ કરવાનું ભૂલતા નહીં. Actor : Pravinbhai Parmar Shantibhai Sarvaiya Rahulbhai Baraiya Bharatbhai Solanki Story:Laljibhai Dabhi D.O.P.:Laljibhai Dabhi Editing:Laljibhai Dabhi Director:Laljibhai Dabhi Producer :Laljibhai Dabhi #સાતમઆઠમનોજુગાર #ગુજરાતીકૉમેડી #GujaratiComedy #GujaratiVideo #ComedyVideo #સાતમઆઠમ